________________
અવલાકન
પર પ્રમાણે જ ૧૬૭૫ ની છે અને પ્રતિષ્ઠાતા આચાય પણ તેજ વિ જયદેવસૂરિ છે.
મૂલ ગર્ભાગારની બહાર જે ન્હાના રગમ'ડપ છે, તેના દરવાજની જમણી બાજુ ઉપર આવેલા ગાખલાની વેદી ઉપર ૨૯૬ નંબરના લેખ કતરેલા છે. મિતિ સ. ૧૨૧૬ ની વૈશાખ સુદિ ૨. જે. પાસદેવના પુત્ર વીર અને પુનાએ પોતાના ભાઇ જેડના શ્રેયાર્થે પાર્શ્વનાથની પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા નેમિચદ્રાચાર્યના શિષ્ય દેવાચાર્યે ક્રૂ કરી.
બાકીના લેખા એજ મદિરમાંની જુદી જુદી પ્રતિમાની બેઠક ઉપર કાતરેલા છે. છેલ્લા ત્રણની મિતિ સં. ૧૨૫૯ ના આષાઢ સુદિ ૨ શનિવારની છે. એ લેખામાં પ્રતિષ્ઠાતા તરીકે આચાર્ય ધર્મ ઘાષનુ નામ આપેલુ છે.
તીના લેખા. નં. ૨૯૫ થી ૩૦૧] ( ૧૭૮ )
એ મંદિરનું વર્ણન ઉકત રીપોર્ટમાં આ પ્રમાણે આપ્યું છેઃ— “ પહેલાં, પાર્શ્વનાથના દેવાલયને ત્રણ દ્વારા હતાં તેમાંનાં એ મધ ક છે તેથી પશ્ચિમ તરફના દ્વારમાં થઇને અંદર જઇ શકાય છે. દરેક બાજુએ મધ્યની દેવકુલિકા બીજી કરતાં વધારે કાતરકામ વાળી છે.
* આ દેવાચાય તે કદાચ સુપ્રસિદ્ધ તાર્કિક વાદી દેવસૂરિ હશે. કારણકે પટ્ટાવલી પ્રમાણે તેમને સ્વર્ગવાસ સ'. ૧૨૨૬ માં થએલા છે. જે કે તે સ્વરચિત ચાવવાવનાર નામના મહાન ગ્રંથમાં પોતાને મુનિય દ્રસૂરિના શિષ્ય તરીકે પ્રકટ જણાવે છે. તેમજ પટ્ટાવલી વગેરે બીજા પ્રથામાં પણ મુનિચંદ્રસૂરિશિષ્ય તરીકે જ તેમને ઉલ્લિખિત કરવામાં આવ્યા છે, પરંતુ કદાચ એમ હોય કે તેમના દીક્ષા ગુરૂ તો નેમિચદ્રસૂરિ હોય ( કે જેમણે પેતાનાં ગુરૂભ્રાતા વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય મુનિચંદ્રને પોતાના પટ્ટધર બનાવ્યા હતા ) પરંતુ પાછળથી મુનિચ ંદ્રસૂરિની ગાદીએ આવેલા હેાવાથી તેમના જ શિષ્ય તરીકે ઉલ્લેખવામાં આવ્યા હોય, કે જેમ બીજા ઘણા આચાર્યના વિ ષયમાં બનેલું છે. એ કવલ એક નામના સામ્યને લતે અનુમાન કરવામાં આવ્યું છે, પણ ય રૂપ કશું નથી. સમાન નામવાળા અનેક આચાર્યો એક વિદ્યમાન હેાવના ઉદાહરણો પણ જૈન સાહિત્યમાંથી ધણા મળી
સમય
આવે છે.
......
Jain Education International
૫૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org