________________
પ્રાચીન જેનલેખસંગ્રહ
(૨૦૧ )
[ હસ્તિકુંડી
વળી આગળ જણાવે છે કે
ચારઈ મહુરત સામટાં એ લીધાં એકઈ વાર તુ, પહિલઈ દેઉલ માંડીઉં એ બીજઈ સત્તકાર તુ, પિષધશાલા અતિ ભલી એ માંડીએ દેઉલ પાસિ તુ,
ચતુથઉ મહુરત ઘરતણુઉં એ મંડાવ્યા આવાસ તુ અર્થા-ધરણા શેઠે ચ્યાર કા એકજે મહૂર્તમાં પ્રારંભ્યાં હતાં. જેમાં પહેલું કાર્ય મંદિરવાળું, બીજું દાનશાળા ખુલ્લી મુકવાનું, ત્રીજું પિષધશાળા બંધાવવાનું અને ચોથું પિતાના રહેવા માટે મહાલય બંધાવવાનું હતું. મંદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે –
સેગુંજએ સિરિ ગિરનારે રાણિગપુર શ્રીધરણવિહારે, વંધ્યાચલ અધિકુ ફલ લીજ સફલ જન્મ શ્રીચઉમુખ કીજઈ; દેવચ્છેદ તિહાં અવધારિ, શાસત જિણવર જાણે ચારિ, વિહરમાણ બઈ અવતારી, ચઉવીસ જિણવર મૂરતિ સારી, તિહિ જિબિંબ બાવન નિહા, સયલ બિંબ બહત્તરૂ જિણાલુ, ફિરતી બિબ નવિ જાણુઉ પાર, તીરથ નંદિસર અવતાર. વિવિધ રૂપ પૂતલીય અપાર, કરણએ અરબુદ અવતાર. તેરણ થંભ પાર નવિ જાણું, એક જીભ કિમ કહીય વખાણ.
જિબ તાણ પામે અરજીય વખાણ
હસ્તિ કડીના લેખે.
( ૩૧૮) આ ઉપયોગી શિલાલેખ, “એપિગ્રાફિઆ ઈન્ડિકા” ના ૧૦ મા ભાગમાં (પૃષ્ઠ ૧૭-૨૦) જોધપુર નિવાસી પંડિત રામકરણ દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે. લેખનું સ્થાન, તેને ઇતિહાસ અને તેમાં આવેલી હકીકત સંબંધે ઉક્ત પંડિતજીએ જે વિવરણ આપેલું છે, તેને સારાંશ આ પ્રમાણે છે –
આ લેખ ઉપર એક હાને નિબંધ મર્હમ . કિલહેર્ન સાહેબે લખ્યું હતું પરંતુ તે લેખ સંપૂર્ણ રીતે પ્રકટ કરવામાં
૬૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org