________________
ઉપરના લેખો. નં. ૨૪૯ થી ૨૫૬] ( ૧૫૮ )
અવલાકન
પરિકરની જે મૂર્તિઓ છે તેમની નીચે ૨૫૧ અને પર ના લેખે કાતરેલા છે. લેખના ભાવા આ પ્રમાણે છેઃ—
સવત્ ૧૫૨૫ ફાલ્ગુણ સુદી ૭, શનિવાર, રાહિણી નક્ષત્રના દિવસે આખુ પર્વત ઉપર દેવડા શ્રીરાધર સાગર ડુંગરસીના રાજ્યમાં સા॰ ભીમના મદિરમાં, ગુજરાત નિવાસી, શ્રીમાલજ્ઞાતિના અને રાજમાન્ય મ. મડનની ભાર્યાં મેાલીના પુત્ર મહુ॰ સુંદર અને તેના પુત્ર મ. ગદાએ પોતાના કુટુબ સમેત ૧૦૮ મણ પ્રમાણવાળા પરિકર સહિત આ પ્રથમજિનનું મિ'ખ કરાવ્યુ છે અને તપાગચ્છનાયક શ્રીસેામસુન્દરસૂરિના પટ્ટધર આચાયૅ શ્રીલક્ષ્મીસાગરસૂરિએ, સુધાન”દનસૂરિ સેામજયસૂર, મહાપાધ્યાય જિનસામગણિ આદિ શિષ્ય પરિવાર સાહિત તેની પ્રતિષ્ઠા કરી છે.
૨૫૦ નબરવાળા લેખ, એજ મૂર્તિની નીચે જે દેવીની મૂર્તિ છે તેના ઉપર કાતરેલા છે. એ લેખમાં, એ સ્મૃતિ કરનારા કરીગરીનાં નામે કાતરેલા છે. મુખ્ય કારીગર દેવા નામે હતો જે મહિસાણા ( હાલનું મહેસાણા ) ના રહેવાશી હતેા.
નં. ૨૫૩-૫૪ અને-૫૫ નીચે આપેલા લેખે પણ એજ મિ રના ર‘ગમંડપમાં જુદે જુદે ઠેકાણે બેસાડેલી મૂર્તિ ઉપર કોતરેલા છે. ૨૫૬ નંબર વાળે! લેખ ખુદ મૂલનાયકની પ્રતિમાના પન્નાસનવાળા ભાગની ડાબી અને જમણી ખાજુએ તથા પાછળના ભાગમાં કાતરેલા છે. પાછળના ભાગના લેખપાઠ વાંચી શકાતા નથી કારણ કે તે ભીંતને અડેલા છે. તેથી એ લેખ ખડિત જ આપેલા છે. એમાં પણ ઉપર પ્રમાણે જ હકીકત લખેલી છે.
આ લેખામાં જણાવેલા લક્ષીસાગરસૂરિ તથા તેમના સહુચરનુ વિસ્તૃત વર્ણન ગુરુકુળરનાર નામના કાવ્યમાં આપેલુ છે, મ`ત્રી ગદાનુ વર્ણન પણ થાડુંક એજ ગ્રંથમાં, તૃતીયસમાં એ ઠેકાણે આપેલું છે. એ અમદાવાદના રહેવાસી હતા. ગુર્જર જ્ઞાતિના મહાજનાને
Jain Education International
૫૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org