________________
ઉપરના લેખા. ન. ૬૫ ]
૬ ૧૨૨ )
અવલાકન.
જગતીમાં– અષ્ટાપદનામના ચૈત્યમાં એ ખત્તક કરાવ્યા; લાટાપશ્ચિમાં કુમારવિહારની જગતીમાં અજિતનાથનુ બિબ તથા દડ અને કળસ સહિત દેવકુલિકા કરાવી; આ જ મદિરમાં અજિતનાથ અને શાંતિનાથ નુ– એમ પ્રતિમાયુગલ કરાવ્યું.
અણહિલ્લપુર ( પાટણ ) ની સમીપમાં આવેલા ચારાપ
* ચારૂપ, એ પાટણથી ત્રણ ગાઉ ઉપર આવેલું ન્હાવું સરખું ગામ છે. હાલમાં ત્યાં એક સાધારણ પ્રકારનુ મદિરછે અને તેમાં એક પાર્શ્વનાથની શ્યામવણુ મૂર્તી (કે જે સામળાજીના નામે એળખાયછે) અને એક બીજી શ્વેતવણુ ની અન્યપ્રતિમા પ્રતિષ્ટિત છે. ઐતિહાસિક ઉલ્લેખા તરફ નજર કરતાં ચારૂપ એ બહુ જૂનું અને પ્રસિદ્ધ તીર્થાં સ્થાન જણાય છે. પૂર્વે ત્યાં અનેક મદિરે। હાવાં જોઇએ. પ્રમાદ્ય રિજ્ઞ માં એક સ્થળે, એ સ્થાનના વિષયમાં આ પ્રમાણે ઉલ્લેખ કરેલા જ઼િગાચર થાય છે~~~
श्रीकान्तीनगरी सत्कधनेश श्रावकेण यत् । वारिधेरन्तरायानपात्रेण व्रजता सता ॥ तदधिष्ठायकसुरस्तम्भिते वाहने ततः । अर्चितव्यन्तरस्योपदेशेन व्यवहारिणा ॥
तस्या भुवः समाकृष्टा प्रतिमानां त्रयीशितुः । तेषामेकाच चारूपग्रामे तीर्थ प्रतिष्ठितम् ॥ अन्या श्रीपत्तने चिञ्चातरोर्मूले निवेशिता । अरिष्टनेमिप्रतिमा प्रासादन्तः प्रतिष्ठिता ॥ तृतीया स्तंभनग्रामे सेदिकातटिनीतटे । तरुजालान्तरे भूमिमध्ये विनिहितास्ति च ॥ (-અમદ્રેવસૂરિબન્સ, ૧૩૮-૪૨) આ લેાકેાને ભાવાથ એ છે કે-કાંતીનામા નગરીનેા રહેવાસી કાષ્ઠ ધનેશ નામના શ્રાવક સમુદ્રમાં મુસાફરી કરતા હો ત્યારે એક જગ્યાએ તેના વાહણે દેવતાએ સ્ત ભિત કરી દીધાં. શ્રાવકે સમુદ્રાધિષ્ઠિત દેવતાની પૂજા કરી ત્યારે તેણે કહ્યું કે આ સ્થળે ત્રણ જિનપ્રતિમાઓ રહેલી છે તે કઢાવીને તું લઇજા. ધનેશે તે પ્રતિમાએ કઢાવી તે સાથે લીધી તેમાંની એક તેણે ચારૂપમાં, ખીજી પાટણમાં આમલીના ઝાડ નીચે વાળા અરિષ્ટનેમિના મદિરમાં અને ત્રીજી સેઠી નદીના કાંઠે આવેલા સ્તંભનક ગ્રામમાં એમ ત્રણ સ્થળે પધરાવી. (સ્ત ંભનક માટે આગળ
Jain Education International
૫૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org