________________
પ્રાચીનટેનલે ખસ ગ્રહું. ( ૧૧ )
છે કે તેમણે આ મદિરની પ્રતિષ્ઠાની વર્ષગ્રંથિ (દરેક વર્ષગાંઠ ) ઉપર જે આાહિક મહેાત્સવ કરવામાં આવે તેના પહેલા દિવસે ચૈત્રવઢિ ૩ ત્રીજે સ્નાત્ર અને પૂજન આદિક ઉત્સવ કરવા.
| આયુ
આવીજ રીતે મીજા દિવસે–ચત્ર વદિ ૪ ના દિવસે, કાસહદગ્રામના જુદી જુદી જાતોના આગેવાન શ્રાવક એ, વર્ષ ગાંઠના આષ્ટહિક મહાત્સવના બીજા દિવસના મહાત્સવ ઉજવવા.
પર્વત
પચમીના દિવસે, બ્રહ્માણ વાસી શ્રાવકોએ, આઘ્યાહિક મહાત્સવના ત્રીજા દિવસના ઉત્સવ કરવા.
છઠના દિવસે, ધઉલીગામના શ્રાવકાએ ચેાથા દિવસના ઉત્સવ કરવા. સાતમના દિવસે, મુડસ્થળ મહાતીર્થંવાસી તથા ફીલિણી ગામ નિવાસી શ્રાવકે એ પાંચમા દિવસના મહેાત્સવ ઉજવવા.
અષ્ટમીના દિવસે, હું'ડાદ્રા ગામના અને ડવાણી ગામના શ્રાવકાએ છઠ્ઠા દિવસના મહેાત્સવ કરવા.
નવમીના દિને મડાહડના શ્રાવકોએ સાતમા દિવસને મહેાત્સવ
કરવા.
દશમીના દિવસે સાહિલવાડાના રહેવાસી શ્રાવકેએ એ મહાત્સવના આઠમા દિવસના મહેાત્સવ ઉજવવે
Jain Education International
તથા અર્બુદ ઉપરના દેઉલવાડા ગામના નિવાસી સમસ્ત શ્રાવકાએ નેમિનાથ દેવના પાંચે કલ્યાણકા યથા દિવસે, પ્રતિવર્ષ કરવાં.
આ પ્રમાણેની વ્યવસ્થા, શ્રી ચંદ્રાવતીના રાજા શ્રીસામસિંહ દેવે, તથા તેમના પુત્ર રાજકુમાર શ્રીકાન્હડદેવ પ્રમુખ કુમારેએ, અને ખીજા સમસ્ત રાજવગે, તથા ચંદ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારક આદિ કવિલાસોએ ( કવિ વ=પતિ વ ?); તથા ગૂગલી બ્રાહ્મણ અને સમસ્ત મહાજનના સમુદૃાયે, તથા આબુ ઉપરના શ્રીઅચલેશ્વર અને શ્રીવસિષ્ઠ સ્થાનના, તેમજ નજીક રહેલાં દેઉલવાડા, શ્રીમાતામંહજી ગ્રામ, આય ગ્રામ, એરાસા ગ્રામ, ઉત્તર૭ ગ્રામ, સિહર ગ્રામ, સાલ ગ્રામ, હેઠઉંજી ગ્રામ, આખી ગ્રામ અને શ્રીધાંધલેશ્વર દેવના કોટડી
૫૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org