________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( 9 )
[ ગિરનાર પર્વત
અને તેમાં ઉજયંત (ગિરનાર )ની સ્તવના કરેલી છે. ગદ્યપાઠ ઉપર પ્રમાણે જ. અંતિમ ૭ કે નરચંદ્રસૂરિના રચેલા છે. તેમાં વસ્તુપાલના ધર્મ, દાન, લક્ષ્મી, સરસ્વતી, શાંતિ, તેજસ્વિતા, અપ્રતિમતા અને મંત્રિત્વ વિગેરેનું વર્ણન છે. શેષ સમગ્ર ઉપર પ્રમાણે જ છે.
નબર ૪૪ ને લેખ, ગેમુખના રસ્તાની પશ્ચિમે અને રાજુલવેજુલની ગુફાની પૂર્વ બાજુએ શિલાપટ્ટ ઉપર કતરેલો છે.
પ્રથમ એક લેક આપે છે, તેમાં જણાવ્યું છે કે-ઉજજવલ અને કાંતિવાળા હારવડે જેમ કંડ શેભે છે તેમ દેદીપ્યમાન એવા વસ્તુપાલના કરાવેલા વિવારે (મંદિર) વડે આ ગિરનાર ગિરિરાજને મધ્ય ભાગ વિરાજમાન છે. પછી ગદ્યપાઠ છે, અને તેમાં લખ્યું છે કેવિક્રમ સં. ૧૨૮૯ ના આશ્વિન વદિ ૧૫ અને સેમવારના દિવસે, મહામાત્ય શ્રીવાસ્તુપાલે પિતાના કલ્યાણ માટે, જેની પાછળ કપદિયક્ષનું મંદિર છે એવું શત્રુંજયાવતાર નામનું આદિનાથ ભગવાનનું મંદિર તથા તેના અગ્રભાગમાં, વામપક્ષે (ડાબી બાજુએ), પિતાની સ્વધર્મચારિણી મહં. શ્રીલલિતાદેવીના પુણ્ય માટે, વીસ જિનવરથી અલંકૃત એવું સમેતશિખરાવતાર નામનું મંદિર અને તેમજ દક્ષિણ ભાગમાં (જમણી બાજુએ), પિતાની બીજી પત્ની મહં શ્રી બુકાના શ્રેય સારૂ, ચેવીસ તીર્થકરોથી ભૂષિત એવું અષ્ટાપદાવતાર નામનું મંદિર, આવી રીતે અપૂર્વ ઘાટ અને ઉત્તમ રચનાવાળા ચાર નવીન પ્રાસાદે બનાવ્યા છે.
(૪૫-૪૬. ) વસ્તુપાલના આ ત્રણ મંદિરોમાંના મધ્ય-મંદિરના મંડપમાં સામસામે બે ોટા ગોખલા છે તેમાં ઉત્તર બાજુના ગોખલાના ઉપરના ભાગમાં ન. ૪૫ ને, અને દક્ષિણ બાજુના ગોખલા ઉપર નં. ૪૬ ને લેખ છે. પહેલામાં ઉલ્લેખ છે કે “મહામાત્ય શ્રીવસ્તુપાલ અને (?)
પેતાની કરિ અને
ન મદિર ના ચોવીસી
४८८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org