________________
ઉપરના લેખા, ન', ૪૩ ]
( ૭૫ )
અવલાકન
સ્તવના કરવામાં આવેલી છે. પછી ઉપરના લેખ પ્રમાણે જ ગદ્યભાગ આપેલા છે. પરંતુ, + સ્તંભતીર્થને વેલાકુલ( અંદર )તુ વિશેષણ વધારેલુ છે. તેમજ લલિતાદેવીને ઠેકાણે સાકાનું નામ અને સમ્મેત શિખરના સ્થાને અષ્ટાપદનુ નામ આપવામાં આવ્યું છે. ગદ્ય પછી ૧૩ પદ્યા આપેલાં છે, જે મલધારી નરેન્દ્રસૂરિના રચેલાં છે અને તેમાં વસ્તુપાલના, ગાય, ધૈર્ય, દાન, બુદ્ધિ, વિદ્વત્તા, કવિત્વશકિત, કીર્તિ અને યશ આદિ ગુણા વર્ણવ્યા છે. પ્રશસ્તિ લખનાર અને કાતરનાર એના એ.
એજ મદિરના ઉત્તર દ્વાર ઉપરની શિલામાં ૩ જો ( ચાલુ ન. ૪૦ વાળા ) લેખ કાતરેલા છે. પ્રારભના ફ્લેાકમાં, શિવાંગજ નેમિનાથ તીર્થં‘કરની સ્તુતિ કરેલી છે. આમાં છેલ્લા ૧૬ પદ્યા છે અને તે સામેશ્વરદેવનાજ કરેલાં છે. તેમાં પણ વસ્તુપાલના પૂર્વ, દાન, પરાક્રમ, યશ, રૂપ અને ઉદારતા આદિ ગુણા વર્ણવ્યા છે. પ્રશસ્તિ લખનાર એના એ. પણ, જૈત્રસિ'ને બદલે જયસિંહ નામ-કે જે અને એકજ છે વાપર્યું છે. તથા તેના પિતાના નામ ઉપરાંત, પિતામહ, પ્રપિતામહુ અને વૃદ્ધપપિતામહનાં, વાલિંગ, સહાર્જિંગ, અને આના; એ નામ વિશેષ આપ્યાં છે. તેમજ પ્રશસ્તિ કાતરનાર, રિમડપ અને નદીશ્વરનાં ક્રિશ કરનાર સોમદેવના પુત્ર ખફુલસ્વામીસુત પુરૂષોત્તમ છે. તથા છેલ્લી પતિમાં “ મહામાત્ય શ્રીવસ્તુપાલની સ્ત્રી સાખકાનુ આ ધર્મસ્થાન છે. ” એટલું વિશેષ લખ્યુ છે.
એજ મદિરના પશ્ચિમી દ્વાર ઉપર, આ લેખામાંના ૨ જો (ચાલુ ન. ૩૯ વાળા ) લેખ આવેલા છે. પ્રારભના ફ્લાય કિચિત્ ખડિત છે
.
+ મૂળ લેખાની નકલે પ્રથમ નિણુયસાગર પ્રેસની છપાવેલી પ્રાચીન લેખમાલામાંથી કરવામાં આવી હતી અને પાછળથી તેજ પ્રેસમાં આપી દેવામાં આવેલી હાવાથી આ લેખમાં ‘ સંમતીર્થ ’શબ્દ પછી ‘ વેજાજીરુ ' વિશેષણ છૂટી ગયું છે. કારણ કે, તે પ્રાચીનલેખમાલામાં આપેલું નથી. માટે મૂળ લેખમાં આ વિશેષણ વધારીને વાંચવાની સૂચના છે.
Jain Education International
૪૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org