________________
ઉપરના લેખો. નં. ૪૮ ]
( 9 )
અવલોકન,
થતી હતી તેથી તેના આગળ બીજું “ઇન્દ્ર” નામનું વિશાલે મંડપ બનાવ્યું.
એ મંદિરના અગ્રભાગમાં, પિતાના વશની મૂર્તિઓ સહિત નેમિનાથ તીર્થંકરની મૂતિવાળે “ સુખદઘાટનક ”—( સુખનું ઉદ્ઘાટન કરનાર) નામને સુંદર અને ઉન્નત સ્તંભ બનાવ્યું. ત્યાં જ ઠ૦ આશારાજ (પિતાના પિતા ) ના પિતા અને પિતામહનું પણ અધારુઢ મુતિયુગ્મ સ્થાપ્યું. વળી, “પ્રપામઠ” (પરબડી?) ની પાસે ત્રણ તીર્થકરોની ત્રણ દેવકુલિકા (તે આ લેખમાં જણાવ્યા પ્રમાણે શત્રુંજયાવતાર, સ્તંભનકાવતાર અને સત્યપુરાવતાર નામે) તથા, પ્રશસ્તિ સહિત સરસ્વતી દેવીની દેવકુલિકા, કે જેમાં પિતાના પૂર્વજોની પણ બે મૂઓિ હતી, એમ ચાર દેવકુલિકાઓ (દેહરિઓ) બનાવી. નેમિનાથના મુખ્ય મંદિરના મંડપ ઉપર સુવર્ણકળશ સ્થાપ્યાં. અંબિકાના મંદિર આગળ એક મોટું મંડપ બનાવ્યું તથા એક તીર્થકરની દેવકુલિકા પણ ત્યાં બનાવી. આરાસણના ઉજજવલ આરસ–પાષાણને અંબિકાદેવીની આસપાસને પરિકર બનાવ્યો. એ અંબાવાળા શિખર ઉપર ઠ૦ ચંડપના કલ્યાણ માટે નેમિનાથની એક મૂતિ તથા એક ખુદ ચંડપની મૂતિ અને પિતાના ભાઈ મલદેવની એક મૂતિ, એમ ત્રણ મૂતિઓ સ્થાપિત કરી. આવી જ રીતે, અકન નામના શિખર ઉપર, ઠ૦ ચંડપ્રસાદના પુણ્ય માટે નેમિજિનની તથા ખુદ ઠ૦ ચંડપ્રસાદની અને પિતાની એમ ત્રણ મૂર્તિઓ સ્થાપી. પ્રદ્યુમ્રનામના શિખરે પણ ઠ૦ સેમના શ્રેયાર્થે નેમિજિનની તથા ઠ૦ સેમ અને પિતાના ન્હાના ભાઈ તેજપાલની એમ ત્રણ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી. એજ પ્રમાણે શાંબશિખર ઉપર, ઠ૦ આશરાજના પુણ્યાર્થે નેમિનિની અને ખુદ ઠ૦ આશરાજ તથા તેની સ્ત્રી કુમારદેવી (મંત્રીની માતા) ની, એમ ત્રણ આકૃતિઓ વિરાજિત કરી.”
લેખકત હકીકતનું આવી રીતે આ ચરિત્રોકત વર્ણનથી સ્પષ્ટી કરણ થાય છે. વર્તમાનમાં વસ્તુપાલનાએ મન્દિરેમાં, ઉપરોકત કામમાંથી ઘણો ફેરફાર થઈ ગયેલું જોવાય છે. લેખમાં જણાવેલી રચના ઘણી
૪૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org