________________
પ્રાચીનઐનલેખસ ગ્રહું.
( ૩૬ )
[ શત્રુંજય પર્વત અને કઠિન તપશ્ચર્યાં જોઈ અકબર ખુશી થયે અને તેમના કહેવા પ્રમાણે કાશ્મીર અને ગીજની પ્રમુખ દેશેામાં એક દિવસ જીવદયા પળાવી હતી. તથા જિનચંદ્રસૂરિના કથનથી, ખંભાતની પાસેના દિરયામાં એક વર્ષ સુધી માછલીઓ મારવાના પણ મનાઈ હુકમ કર્યાં હતા.
આ હકીકત ઉપરથી જણાશે કે તપગચ્છ અને ખરતરગચ્છ ના અને લેખકેાનુ' જે કથન છે તે અમુક અંશે યથાર્થ છે. સં. ૧૬૩૯ થી ૬૦ સુધી અકબરને જૈન વિદ્વાનોના સતત સહવાસ રહ્યા તેમાં પ્રથમના ૧૦ વર્ષામાં તપાગચ્છનુ અને પછીના ૧૦ વર્ષમાં ખરતરગચ્છનુ વિશેષ વલણુ હતુ. એમ કહેવામાં કાંઈ હરકત નથી. પરંતુ સાથે એટલુંતા અવશ્ય કહેવુ જ જોઈએ કે ખરતરગચ્છ કરતાં તપાગચ્છને વિશેષ માન મળ્યુ હતુ. અને ખાદશાહ પાસેથી સુકૃત્યો પણ એ ગચ્છવાળાઓએ અધિક કરાવ્યાં હતાં.
ચામુખના મદિરના આ લેખેામાં પ્રતિષ્ઠા કરાવનાર તથા મંદિર બનાવનાર તરીકે સેઠ રૂપજીનુ નામ લખવામાં આવ્યું છે પરં'તુ પ્રસિ દ્વિમાં તે એ આખી ટુ'ક સિવા અને સામજી, કે જે ઉપર વ'શવૃક્ષમાં જણાવ્યા મુજબ સં. રૂપજીના પિતૃભ્ય અને પિતા થાય છે, તેમની ખધાવેલી કહેવાય છે. પટ્ટાવલિઓમાં પણ એમનુ'જ નામ છે. આ ઉપરથી જણાય છે કે એ ટુંક ખધાવવાના પ્રારંભ તે રૂપજીના પિતાએ કર્યાં હશે પરતુ પાછળથી તેનું મૃત્યુ થઈ જવાના લીધે પ્રતિષ્ઠા વિગેરે કાર્યાં રૂપજીએ કરાવ્યાં હશે.
આ મદિરા ખ“ધાવવામાં સેઠ સિવા સામજીએ પુષ્કળ ધન ખરચ્યું હતું. ‘ મીરાતે–અહમદી’ ના લખવા પ્રમાણે બધા મળી ૫૮ લાખ રૂપિયા આમાં ખર્ચ થયા હતા. કહેવાય છે કે ૮૪૦૦૦ રૂપિયાનાં તા એકલાં દોરડાંજ કામ લાગ્યાં હતાં! મદિરાની વિશાલતા અને ઉચ્ચતા જોતાં એ કથનમાં શકા લઈ જવા જેવુ કશું જણાતું નથી.
ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની પટાવલીમાં એ બધુઓના વિષચમાં લખ્યુ છે કે, “ અમદાબાદમાં સિવા અને સામજી અને ભાઈ એ મિથ્યાત્વી હાઈ ચિભડાના વ્યાપાર કરતા અને મહુ દરિદ્રાવસ્થા ભાગવતા હતા. જિનચંદ્રસૂરિ વિચરતા વિચરતા અમદાખાદમાં આવ્યા અને એ
Jain Education International
૪૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org