________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ.
પેાતાના જન્મ સ્થાન ( ખંભાત )માં સુપાર્શ્વનાથ તીર્થંકરનુ ભવ્ય ચૈત્ય મનાવ્યું. ( ૫. ૪૦ ).
( ૨૬ )
સ. ૧૫૮૭ માં, કર્માંસાહે * આનવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજયતીર્થ ઉપરના મૂળ મારિના પુનરૂદ્ધાર કર્યો. ( ૫ ૪૩ ). પર'તુ, બહુજ પ્રાચીનતાના લીધે, થોડાજ સમયમાં, પાછુ એ મૂળ મ ́દિર, જીણું પ્રાચ જેવું અને જર્જર થઈ ગયેલુ દેખાવા લાગ્યુ. તેથી તેજપાલે પેાતાના મનમાં વિચાર કર્યાં કે, આ મદિરને ફરીથી ખરેખર ઉદ્ધાર થાય તે કેવું સારૂ ? ( ૫ ૪૪ ) એમ વિચારો, હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પોતે એ મદિરના ઉદ્ધાર કરવા શરૂ કર્યાં અને થોડાજ સમયમાં આખુ મદિર તદ્દન નવા જેવુ· તૈયાર થયુ. (૫ ૪૫–૬).
ગિનિ
મંદિરની રચનાનું' કેટલુંક વર્ણન આ પ્રમાણે છે—ભૂતલથી તે શિખર સુધીની એની ઊંચાઈ પર હાથની છે. ૧૨૪૫ કુભા એના ઉપર વિરાજમાન છે. વિઘ્ન રૂપી હાથિયાના નાશ કરવા માટે જાણે તત્પર થયેલા હોય તેવા ૨૧ સિહે એ મદિર ઉપર શાભા રહ્યા છે. ૫. ૪૯ ) ચારે દિશાઓમાં ૪ અને ૧૦ દિકપાલા પણ યથાસ્થાન સ્થાપિત છે. ( ૫: ૫૦-૧ ) એ મહાન મદિરની ચારે બાજુએ ૭૨ દેવકુલિકાઓ તેટલીજ જિનમૃતિચેથી ભૂષિત થયેલી છે ( ૫. પર. ) ૪ ગવાક્ષે ( ગોખલા ) ૩૨ પચાલિકા ( પૂલિયા ) અને ૩૨ તેરણાથી મંદિરની શોભા અલાકિક દેખાય છે. ( ૫. પ૩-૬. ) વળી એ મદિરમાં, ર૪ હાથિયો અને બધા મળી ૭૪ સ્તંભો લાગેલા છે. ( ૫. ૫૭–૮ ) આવું અનુપમ મંદિર જસુ ઠક્કુરની સહાયતાથી સંવત્ ૧૯૪૯ માં તેજપાલે તૈયાર કરાવ્યુ', અને તેનું • નદિવર્ધન ’એવુ નામ સ્થાપન
આ
Jain Education International
[ શત્રુંજય પર્વત
* ‘શત્રુનયતીયવારપ્રબંધ' માં તે!, કર્માંસાહને એ કામાં વિશેષ પ્રેરણા કરનાર બૃહત્તપાગચ્છનાં વિનયમંડનો પાક લખ્યા છે. આનંદવિમલસૂરિનું તેમાં નામ સુધાં નથી. તેમજ પ્રબંધકારના કથનમાં સંશય લેવા જેવું પણ કશું નથી. કદાચ પ્રતિષ્ઠાના સમયે આન વિમલસૂરિ ત્યાં વિદ્યમાન ડ્રાય અને તેના લીધે આ કથન કરેલું હેાય તે! ના નહિ.
૪૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org