________________
પ્રાચીનજૈનલેખસ ગ્રહ,
( ૨ )
( ૧૫-૧૬. )
એજ ટુકમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવકુલિકામાં આદિનાથ ભગવાનની એ ચરણ જોડી છે. તેમના ઉપર નં. ૧૫ અને ૧૯ વાળા લેખા કાતરેલા છે. મિતિ ખનેની ઉપર પ્રમાણેજ છે. એમાં પ્રથમની પાદુકાની સ્થાપના તા, નીચે આપેલા લેખવર્ણનવાળા શેઠ રૂપજીનીજ કરેલી છે અને બીજીની, આસવાલજ્ઞાતીય અને લોઢા ગોત્રીય સા. રાયમલ્લ ( સ્ત્રી ર'ગાદે ) ના પાત્ર અને સા. જયવંત ( સ્ત્રી જયવ’ત દે ) ના પુત્ર સા. રાજસી, કે જેણે શત્રુજ્યની યાત્રા કરી સ'ઘપતિનુ શુભ તિલક પ્રાપ્ત કર્યું હતુ, તેણે કસુભદે અને તુર'ગંદે નામની પેાતાની બંને સ્ત્રીઓ તથા અખયરાજ અને અજયરાજ આદિ પુત્ર પાત્ર અને અન્ય સ્વજનાદિ પરિવાર સહિત, આદિનાથ ભગવાનની આ પાદુકા સ્થાપિત કરી છે.
[ રાત્રુજય પર્વત
( ૧૭-૨૦ )
ન'. ૧૭ થી ૨૦ સુધીના ૪ લેખો, ચામુખની ટુંકમાં આવેલા ચતુર્ભુ ખ–વિહાર નામના મુખ્ય પ્રાસાદમાં, ચારે દિશાઓમાં વિરાજમાન આદિનાથ ભગવાનની ભવ્યપ્રતિમાએની બેઠક નીચે, ૯ થી ૧૧ પતિમાં કેાતરેલા છે. ચારે લેખામાં પાડ અને વર્ણન લગભગ એકજ સરખાં છે.
મિતિ સ. ૧૯૭૫ અને વૈશાખ સુદી ૧૩ શુક્રવાર છે. એ વખતે સુલતાન નુરૂદ્દીન જહાંગીર બાદશાહ હતા. શાહજાદા સુલતાન ખાસડૂ ( ખુસરો ) નું નામ પણ લખવામાં આવ્યુ છે. લેખેના પ્રારંભના ભાગેામાં એ મદિર અને મૂર્તિઓ કરાવનાર સં. રૂપજીના કુટુબનાં નામે છે અને અતના ભાગેામાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય જિનરાજસૂરિ સુધીનાં બૃહત્ખરતગચ્છના આચાર્યાંના, લાંબા લાંખા વિશેષણા સહિત નામે આપ્યાં છે . સારભાગ એટલાજ છે કે, અહ મદામાદ નિવાસી પ્રાગ્ગાટ જ્ઞાતીય અને લઘુશાખીય
સામજીના
× એ નામેાની ટીપ ઉપર પૃ. ૮૯ માં આપેલી છે.
Jain Education International
*૪૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org