________________
પ્રાચીન નલેખસ‘મહ ( ૧૨ )
[ શત્રુંજય પર્વત
સાહ થયે. તેાલાસાહને લીલૂ નામની ( કે જેનુ બીજી” નામ તારાદે હતી. તે સુશીલા અને ભાગ્યશાલીની હતી. તેને ૬ પુત્રો અને એક પુત્રી થઈ. એ દરેક પુત્રને પણ પુત્રાદિ વિસ્તૃત સતતિ હતી. અધાનાં નામે આ પ્રમાણે છેઃ——
હતુ.)
પુત્ર-૧ રત્નાસાહ. ૨ પામાસાહ. ૩ ગણુાસાહ, ૪ દશરથ, ૫ ભાજાસાહ, પુત્રો રજમલદે. |
સ્ત્રી.. } ૨ પામ. } ૨ ગાવ. } ૨ દરમÈ. } ૨ નામદે.
પાત્ર. શ્રીરંગ.
માણિક. હીરા.
૬ ટા પુત્ર કર્માંસાહ હતા. તેને પણ એ સ્ત્રિઓ હતી. પહેલી કપૂરદે અને બીજી કામલદે. કામલદેને એક પુત્ર અને ૪ પુત્રીએ હતી. પુત્રનુ” નામ ભીખજી અને પુત્રિઓનાં નામ ખાઈ સેાભા, ખાઈ સેાના, આઈ મના, અને ખાઈ પના, હતાં. કર્માં સાહની ગિનીનું નામ સુવિ હતુ.
1
,
દેવા. કાલ્હા. મડન.
કર્માંસાહનું રાજદરબારમાં મ્હાટું માન હતું. વિવેકધીર ગણિએ તેને કપડાને મ્હોટા વ્યાપારી મતાન્યેા છે. પરં'તુ આ પ્રશસ્તિમાં તેને રાજકારભારમાં રીજી ( રાજ્યવ્યાપારમારવોચઃ ) અર્થાત્ પ્રધાન લખ્યું છે. કદાચ, એ વાકયના અર્થ · રાજ્યની સાથે વ્યાપાર (વાણિજય) કરવામાં અગ્રેસર ( એટલે મ્હોટા રાજ્યવ્યાપારી ) ' એમ પણ થઈ શકે.
૨૪ થી ૩૨ પદ્મા માં કહ્યું છે કે, કર્માંસાહે સુગુરૂ પાસે શત્રુંજય તીર્થનુ મહાત્મ્ય સાંભળી તેના પુનરૂદ્ધાર કરવા ઇચ્છા કરી. પોતાની જન્મભૂમિથી ગુજરાતમાં આવી, ખાદશાહ બહાદુર પાસેથી, ઉદ્ધાર કરવાની આજ્ઞા વિષયક ‘ સ્ફુરન્માન ' ( ફર્માન ) મેળવી શત્રુંજય ગયાં. સારઠના સુબેદાર મજીદખાનને ત્યાં રવા ( યા રિવરાજ ) અને નરિસંહ નામના એ કારભારિઓ હતા તેમણે કર્માંસાહના બહુ આદર સત્કાર કર્યાં. તેમની સહાનુભૂતિથી કર્માંસાહે અગણિત દ્રવ્ય ખર્ચી સિદ્ધાશુભ ઉદ્ધાર કરી, સવત્ ૧૫૮૭ અને શાકે ૧૪૫૩ ના વૈશાખ
’
ચલના
Jain Education International
૪૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org