________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૧૨)
[શત્રુંજય પર્વત
(૧૩) સિદ્ધાંતસમુદ્ર અગર સિદ્ધાંતસાગર. (૨૫) વિવેકસાગર, સંવત (૧૪) ભાવસાગર.
૧૯૪૦, ( નં. ૧૧૧. ) (૧૫) ગુણનિધાન અગર ગુણસમુદ્ર
૪ સાગરગછની પટ્ટાવળી. આયાદી, ઘણી ખરી, નં. ૯૧ માં આવી છે અને તેમાં અર્વાચીન મિતિ સં. ૧૮૦૫ છે.
(૧) રાજસાગર. (૨) વૃદ્ધિસાગર. (૩) લક્ષ્મીસાગર. (૪) કલ્યાણસાગર. (૫) પુણ્યસાગર. (૬) ઉદયસાગર. (૭) આણુન્દસાગર. (૮) શાંતિસાગર, સંવત ૧૮૮૬, નં. ૫૫, નં. ૫૯; સંવત ૧૮૮૯,
નં. ૬૨, નં. ૬૫, સંવત ૧૮૮૬, નં. ૭૦, નં. ૭૧, નં. ૭૨, નં. ૭૯.
બીજા બે ગાના ગુરૂઓનાં નામ, (૧) રાજસેમસૂરિ, લધુપોસાલ ગ૭, નં ૪૨, રાં. ૧૮૧૫, (૨) પંડિત અણુન્દકુશળ, પાશચન્દ ગ૭, નં. ૯૫, સં. ૧૯૦૮.
કોઈને એમ વિચાર ઉત્પન્ન થાય કે “પાયચન્દ ” એ પાશચન્દ અગર પાસચન્દને બદલે ભલથી વાપર્યું છે, પણ જુઓ ભાન્ડારકરને રીપોર્ટ ઓન સં. મેન્યુસ્કીટસ ૧૮૮૩-૮૪, પૃ. ૧૩૫.
જૈન સાધુઓના વિભાગો પછી, શ્રાવના વિભાગે જાણવા જરૂરના છે, અને સુભાગે એવી બાબતોની માહિતી આપણા આ લેખમાં આપી છે. લેખમાં જે જે ન્યાતનાં નામો વપરાએલાં છે તે સામાં, ઓસવાલનું નામ ઘણીવાર આવે છે. કારણકે આ ન્યાત જો કે બહુ ઉમદા કુલમાંથી ઉતરી આવેલી નથી, છે પરંતુ તે ઘણું પૈસાદાર છે. તેનાં જુદાં જુદાં રૂપો વાપર્યા
* ડૉ. બુલ્હનું આ કથન ભૂલ ભરેલું છે. કારણ કે એશવાલ જાતિ વિશુધ્ધ ક્ષત્રિય-રાજપૂતોની બનેલી છે. ક્ષત્રિમાં માંસભક્ષણ અને મદ્યપાન પ્રચલિત હેવાથી તેમનાથી જુદા કરવા માટે પૂર્વના જૈનાચાર્યએ, જૈનધર્મનુયાયી ક્ષત્રિયને એ ઓસવાલ જતિના રૂપમાં મુક્યા છે.-સંચાહક.
'૮૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org