________________ જેઓ જૈન સાહિત્ય વિકાસ મંડલ જેવી સંશોધન કાર્ય માટે સમર્થ સંસ્થા તથા જૈન ધર્મના આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરીને એક અમૂલ્ય ખજાને પોતાના પરિવારને જ નહી પણ સમસ્ત સમાજને સમર્પિત કરતા ગયા અને નવકાર વિષયક સવ પ્રાચીન સાહિત્યના સાનુવાદ સંકલનની જેઓની મહાન ઈચ્છા આ ગ્રંથના પ્રકાશનથી પરિપૂર્ણ સફળ થઈ રહી છે તે સ્વ. શ્રાદ્ધવર્ય શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી.એ. જમ: સ્વર્ગવાસ : તા. 14 - 10 - 1894 ] [ તા. 7-1-1977