________________
૨૩ ભવ. ]
ચક્રવર્તીના રત્નાના પ્રભાવ.
{૭
લાંબુ હોય છે પરૢ ચક્રવર્તીના હાથના સ્પથી ખાર એજન સુધી વિસ્તારવાળું થાય છે, એટલે ખાર યાજન સુધી છાયા આપવાનુ કામ કરે છે. ચમ રત્ન એ હાથ પ્રમાણવાળું હાય પણ જ્યારે કા પડે ત્યારે ચક્રવર્તીના હાથના સ્પર્શથી ખાર ોજનના વિસ્તારવાલુ થાય છે. તેનામાં એવા ચમત્કાર છે કે તેમાં સવારે ધાન્ય વાવે તે સધ્યાકાલે પાકી તૈયાર થઇ ઉપલેાગમાં આવે એવાં ફળ અને ધાન્ય નિપજાવે છે. દંડ રત્ન એક ધનુષ્ય પ્રમાણનુ હાય છે, તે વાંકી ભૂમિ સમિ કરે છે. કામ પડેતુજાર જોજન ધરતી કાપે (વિદ્વારે) અને તમિસાદિક ગુફાના માર ઉઘાડવાનું કામ કરે છે. મણિરત્ન ચાર આંગળ લાંબુ' અને બે આંગળ પહેાળુ' હાય છે. એ રત્નના એવા પ્રભાવ છે કે, તે હાથે કેવા માથે માંધે તે સમસ્ત રાગના નાશ કરે છે, અને ખાર જોજન સુધી ઉદ્યાત ( અજવાસુ ) કરે છે. કાંગણિરત્ન સુવણુ મય ચાર આંગળ લાંબુ હોય છે. તે વૈતાઢય પ તની ગુફામાં બન્ને બાજુની ભીતામાં ઓગણપચાશ માંડલાં કરવાના ડાય ત્યારે કામમાં આવે છે.
·
ચક્ર ખડ્ગ, છત્ર અને દંડ એ ચાર રત્ના ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ચમ, મણિ, અને કાંગણ રત્ના ચક્ર વતીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.
ચક્રવતીને જે નવનિધાન પ્રાપ્ત થાય છે. તે ગ ંગા નદિના મુખમાંથી પ્રાપ્ત થાય છે.
૧ નૈસપ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સવ’રત્ન, ૫ મહાપદ્મા હું કાળ છ મહાકાળ ૮ માણુવક અને ૯ શખ
આ નિધાનના અધિષ્ઠાતા દેવા તેજ નામના પÊાપમના આયુષ્યવાલા હાય છે.
આ ચૌદ મહા રત્ન અને નવનિધાનને પ્રમાવ અને શક્તિ અલોકિક હોય છે. ચક્રવર્તીને જ્યારે રાજય પ્રાપ્ત થાય છે ત્યાર પછી દેવતાધિષ્ઠિત ચક્ર રત્ન તેમની આયુદ્ધશાળામાં પ્રગટ થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com