________________
૨૭• ભવ. ] મતિજ્ઞાનના ભેદ અને ચાર પ્રકારની બુદ્ધિ.
૧૩૭
।
અને મન એ એ થકી થાય છે. પાંચ ઈંદ્રિયના પ્રત્યેકના વિષય જુદા ખુદા છે.તે પ્રત્યેક ઇંદ્રિયના જે જે વિષય હાય ને તે વિષયના આધ તે ઇન્દ્રિય અને મન એ બેથીજ થાય છે. જેમકે કાઇ પદાર્થ ટાઢા, ઉના લીસા, ખરશટ, ભારે, હળવે, કઠણુ, નરમ છે તેનું જ્ઞાન તેના સ્પર્શથી થાય છે. જે વખતે તે પદ્માને સ્પશ થાય તે વખતે મન
જા વિષયમાં લાગેલુ હોય,તેા તે પદાર્થ ને સ્પર્શ થયા છતાં જીવને તેને મેધ થતા નથી, તેથીજ સ્પર્શે ઇન્દ્રિય અને મનથી તેનું જ્ઞાન થાય છે. ટાઈ પદાર્થ મીઠા, કડવા, તીખા, કષાયલે, ખાટા ઈત્યાદિ કયા સ્વાદમાં છે, તે જાણવાના વિષય રસનેંદ્રિય-જીભ-ના છે. પદાર્થના સ્પશ જીભને થાય તે તે વખતે તેના તરફ મન હૈ.ચ તા તેના સ્વાદના બેષ થઈ શકે છે. તેજ પ્રમાણે ઘ્રાણેંદ્રિય, શ્રોતેદ્રિય, અને ચક્ષુઇંદ્રિયના વિષયના સંબંધે પણ સમજવાનું છે. મતિજ્ઞાન ઇંદ્રિય અને મનના ઉપર આધાર રાખતુ હોવાથી, તે પરાક્ષ જ્ઞાનમાં આવે છે. પ્રત્યક્ષ જ્ઞાનની કૈાટીમાં આવતુ નથી. એજ મતિજ્ઞાનન શ્રુતનિશ્ચિત અને અશ્રતનિશ્રિત એવા એ ભેદ પણ અપેક્ષાથી કરવામાં આવેલા છે. અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે, અને શ્રુનિશ્રિતના ત્રણચૈાને છત્રીશ ભેદ છે. એકંદર મતિજ્ઞાન ત્રણોને ચાલીશ ભેદવાલુ છે.
પ્રાચે વસ્તુના અભ્યાસવિના સહજે વિશિષ્ટક્ષયાપશ મનાવશે મતિ ઉપજે તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. તેના ચાર ભેદ છે. આ ચાર પ્રકારના જ્ઞાનને ચાર પ્રકારની બુદ્ધિ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે
૧ ઔત્પાતિકી બુદ્ધિ-સહજે પેાતાની મેળેજ ઉપજે તે ઔત્પાતિકી બુદ્ધિ. આ બુદ્ધિ પ્રાયે હાજર જવાબી અને ચમત્કાર
ઉપજાવનારી હોય છે.
૨ જૈનયિકી બુદ્ધિ-ગુરૂને વિનય, સુશ્રુષા, સેવા કરતાં જે જે બુદ્ધિપ્રસ થાય, તેને વૈનયિકી બુદ્ધિ કહે છે.
૩ કાશ્મ કી બુદ્ધિ——કમ, વ્યાપાર, અભ્યાસ કરતાં ઉપજે તે કામ્મકી બુદ્ધિ
18
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com