________________
૨૭ ભવ. ]
છ પ્રકારના સંયછુ.
૧૫:
૧ હાડની સ`ધિ, નારાચ એટલે મ ટબધ, તે ઉપર ઋષભ એટલે હાડના પાટા. તે ઉપર તે ત્રણને ભેદે (વિષે ) એવા વા તે ખીલેા; એ ત્રણે યુક્ત હોય તેને વષસનારાચ સંધયણ કહે છે.
૨ નારાચ તે મ ટબંધ, તે ઉપર પાટે (ઋષભ હાય, પણ ખીલી ન હાય, તેને ઋષભનારાચસઘયણ કહે છે.
૩ કેવળ મર્ક ટબ ધજ હાય, પણ પાટા ખીલી ન હોય, તેને નારાચસઘય કહે છે.
૪ એક પાસે મ ટ બંધ હાય, ખીજે છેડે ફકત હાય હાય, તેને અર્જુનારાચસંઘયણ કહે છે.
૫ વચ્ચે ખીલીજ હાય; મર્કટ અધ પણ ન હોય તેને કીલીકા સ`ઘયણ કહે છે.
૬ એ ૫ સે હાડે હાડ અડી રહ્યાં હોય તેને છેવટુ સંઘયણુ
કહે છે
આ છ પ્રકારના સંઘયણના અધિકારી આદારિક શરીરવાળા ગર્ભ જ તિયય અને મનુષ્ય છે. દેવતા અને નારકીના જીવા વૈક્રિય શરીરવાળા હૈય છે. તેઆને તેમજ આહારક શરીરવાળાને હાડકાં હાતાં નથી, તેથી તેમને સંઘયણ નથી. વિલે યિ એટલે એ ઇન્દ્રિય, ત્રીદ્રિય, ચારે દ્રિય જીવાને છેવટુ' સંઘયણુ જ હાય છે, અને એકેદ્રિય અસ ધયણિ કહેવાય છે, એટલે તેમનામાં હાડ પણ હેતુ નથી. ચરમ શરરી એટલે મેક્ષે જવાવાળા જીવાને નિયમા પેહલું વઋષભનારાચ સંધયણુ હેવુ. જોઈએ, એટલે એ સઘયણવાળા જીવાજ ક્ષકશ્રેણી માંડી ચાર પ્રકારના ઘાતિ ક્રમ ખપાવી, કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરી મેક્ષે જવાના અધિકારી છે. વર્તમાન પાંચમા આરામાં તેને નિષેધ છે, આ કાલના મનુષ્યેાને છેવટુ સંઘયણ હોય છે. ભગવત મહાવીરના શરીરના હાડની રચના વાષભનારાચસ‘ઘયણુ વાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com