________________
- એક
જય
ટકા
લગo,
- ''
પ્રકરણ ૧૫ મું.
લકત્તર સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના, ( ભાવ ૨૭ ચાલુ.)
ગતના વ્યવહારમાં પિતાના દેશને વહીવટ દેશની ( " પ્રજાની અનુમતિથી ચલાવવાને જે હક પ્રાપ્ત થવે તલ તેને સ્વરાજ્ય કહેવામાં આવે છે. એ લૌકિક
સ્વરાજ્ય છે. સ્વરાજય પ્રાપ્તિમાં પણ એકાન્ત પાના હિત હવાને સંભવ નથી. સ્વરાજ્ય પ્રાપ્તિવાળા
છે દેશમાં પણ રાજ્ય ચલાવવામાં દેશના આગેવનના મતભેદના લીધે પક્ષે પડેલા હોય છે. દરેક પક્ષ પિતાની માન્યતા મુજબ રાજ્ય ચલાવવાનો પ્રયત્ન આદરે છે, તેથી તે દેશમાં સર્વત્ર શાંતિ હોય છે એમ નથી.
જે દેશમાં રાજ્ય સત્તા એક વ્યક્તિના હાથમાં હોય છે, ત્યાં પ્રજાની સ્વતંત્રતાને આધાર તેના ઉપર હોય છે. રાજાઓને પ્રાપ્ત થએલું રાજ્ય મર્યાદિત કાલનું હોય છે. ભલે મંડલિક રાજા હોય, કે સામ્રાજ્યની સત્તા ભોગવનાર મેટો શહેનશાહ હાય, અથવા છ ખંડની રિદ્ધિ ભેગવનાર ચક્રવર્તી હોય. તે રાજ્યસત્તા મર્યાદિત કાલની અનિત્ય અને અશાશ્વત છે. એવી લૌકીક રાજ્ય સત્તા મેળવવાને, મેળવીને તેનું રક્ષણ કરવાને, દુશ્મનોથી બચાવવાને, અને રાજ્યના લેજના આધીન થઈ તેમાં વધારે કરવાને રાજ્ય ધુસરી ધારણ કરનાર રાજાઓને, તેમના જીવનમાં ઘણા
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com