Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 380
________________ ર૭ ભાવ. 3. લિગ પ્રકાર ૪૭. જેને સૂત્રમાં સર્વથા નિષેધ કરેલ ન હોય, અને જીવવધને હેતુ ન હોય, તે સર્વ ચારિત્રવતેએ પ્રમાણ કરવું. કાર્યને અવલબીને ગીતાર્થો જે કંઈ થડે અપરાધ અને બહુ ગુણવાળું કામ આચરે છે, તે પણ સર્વને પ્રમાણ હોય છે. જે સુખશાળ જનેએ ગુરૂ લાઘવને વિચાર કર્યા વગર, પ્રમાદરૂપ હિંસાવાળું કાર્ય આચરેલું હોય, તેને ચારિત્રવાન પુરૂષ સેવતા નથી. જેમકે શ્રાવકમાં મમતા કરવી, શરીર શુભા માટે અશુદ્ધ વસ્ત્ર, પાત્ર તથા આહાર ગ્રહણ કરવાં, કાયમપણે દીધેલી વસ્તી (મકાન) કબુલ રાખવી તથા ગાદલા તકીયા વિગેરે વાપરવા ઈત્યાદિક અનેક પ્રકારનું સાધુ જાએ અસમંજસ ચેષ્ટિત આલોકમાં ઘણું જનેએ આચર્યું હોય, તે પણ તે શુદ્ધચારિવાને એ પ્રમાણુ કરવું નહિ. ગીતાર્થ, પરતંત્રતામાં રહીને ઉપર જણાવ્યા પ્રમાણે બે જાતના માર્ગને અનુસરનારજ, ભાવયતિ કહી શકાય. આવા પ્રકારનું ચાસ્ત્રિ (માર્ગ ) દુuસહ આચાર્ય સુધી રહેશે. તાત્પર્ય એ છે કે આગમ નીતિ, અને આગમાનુસારી વૃદ્ધ સમાચારી, એ બે ભેજવાળા માને અનુસરનાર–તે પ્રમાણે ચાલનારજ સાધુ છે. આ પ્રમાણે ભાવ સાધુના પ્રથમ લિંગનું સ્વરૂપ છે. ૨ બીજુલિંગ-ધર્મમાં પ્રવર શ્રદ્ધા એટલે તીવ્રાભિલાષ. તેનું સ્વરૂ૫ આ પ્રમાણે છે. ૧ વિધિસેવા૨ અતૃપ્તિ, ૩ શુધ દેશના, ૪ ખલિતની પરિશુદ્ધિ. આવા ભેજવાળી ધર્મ ઉપર તીવ્રઅભિલાષા, એટલે કે કર્મના ક્ષપશમ અને સમ્યકજ્ઞાનથી શ્રતજ્ઞાન તથા ચાગ્નિ રૂપ ધર્મારાધન સંબંધી પ્રબલ શ્રધ્ધા. એક બીજી લિંગ છે. (૧) વિધિસેવા -શ્રદ્ધાળુ પુરૂષ શકિતમાન હોય ત્યાં સુધી વિધિ પૂર્વક અનુષ્ઠાન કરે છે, અને જે દ્રવ્યાદિકના દોષથી તેમ કરતાં અટકે, તે પણ પક્ષપાતતે વિધિ તરફજ રાખે છે. જેમકે નિરોગી રસજ્ઞ કંઈ અધમઅવસ્થા પામતાં અથવા અન્ન ખાય, તે તેમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388