________________
૨૭ ભવ. }
પાંચમ' તથા છઠું લિંગ.
પ્રમત્તની પડિલેહણા વિગેરે ચેષ્ટા છ ક્રાયની ઘાતકરનારી નીવડે છે, માટે સુવિહિત મુનિઓએ અપ્રમાદિ થવું જોઇએ. પાંચમુ· લિ’ગ-શકયાનુષ્ઠાનના પ્રારંભ.
૧૩
સંઘયણ વિગેરેને અનુરૂપ શકયઅનુષ્ઠાનના કે જે બહુ લાભ આપનાર, અને ઓછા નુકશાનવાળું હોય, તેનેાજ શ્રુતના સારને જાણનાર સુયતિએ આરંભ કરવે જેમ તેને બહુ સાધી શકે, અને જેનાથી ખાસ કરીને અસંયમમાં પડી ન જાય, તથા બીજા ઘણા જનાને તેમાં પ્રવર્તાવી શકે, તે રીતે વિશેષ ક્રિયા કરવી. શયમાં પ્રમાદ ન કરવા, અને અશકય કાય માં પ્રવૃત્તિ ન કરવી, એ રીતે શયારભ થાય.એવા પુરૂષા એ રીતે વિશુદ્ધ ચારિત્રને વધારી શકે છે. જે કેાઈ ગુરૂની અવજ્ઞા કરીને, અશય અનુષ્ઠાનને પશુ કરવા માંડે, તે સમ્યક્ આરભવાળા ન ગણાય, કેમકે તેમ કરવુ એ મતિમાહ છે. આજ્ઞામાં વવું એજ પ્રભુની મૂખ્ય આરાધના છે.
ગુરૂની આજ્ઞાએ શાસનની ઉન્નતિ કરનાર અને લબ્ધિ કે ખ્યાતિની અપેક્ષા નહિ રાખનાર સાધુનું અધિક તપ, ક્રમ, તથા આતાપનાદિકનુ' કરવું, તે તે વીર્યાચારની આરાધના રૂપે હાઇને ફાયદાકારકેજ થાય છે.
છઠ્ઠું લિંગ ગુણાનુરાગ-શુદ્ધ ચારિત્રવાળાને ગુણેામાં નિયમા પ્રવર રાગ થાય છે. તેથી તે ગુણુાને મલિન કરનાર દોષાના ત્યાગ કરે છે. ગુણાનુરાગનું લિંગ -પરમાં રહેલા લેશ ગુણને પણ મહાન્ગુણુની બુદ્ધિએ તે પ્રશ ંસે છે, અને લવ જેટલા દેષ વડે પેાતાના ગુણ્યેાને નિર્ગુણ ગણે છે.
સંપ્રાપ્ત થએલા ગુણને પાળતા રહેવુ, અધિક ગુણવાનને સગ થતાં પ્રમાદ પામવે, અને ભાવપૂર્વક ઉદ્યમ કરવા; કેમકે તેથી ખહુ 'િમતી ગુણરૂપી રત્નાને પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે.
45
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com