Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

Previous | Next

Page 378
________________ ૨૭ ભવ. ! ભાવ સાધુનાં લક્ષણું. ૩૪૫ શાંતિવિગેરે ગુણાથી યુકત હાય, મૈત્રી વિગેરે ગુણાથી ભૂષિત હોય, અને સદાચારમાં અપ્રમત્ત હોય તેને ભાવ સાધુ કહે છે. ’ ભાવ માધુ 1 ૧ મેાક્ષ માર્ગને અનુસરતી સમસ્ત પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા,એટલે બધી ક્રિયા માર્ગાનુસારિણી, ૨ ધમ એટલે સયમના ઉપર પ્રવર- ઉત્કૃષ્ટ-શ્રદ્ધા ૩ સ રળ ભાવથી એટલે ખાટા ખાટા અભિનિ વેષના ત્યાગપૂર્વક પ્રજ્ઞાપનીયપણું; ૪ ક્રિયામાં અપ્રમાદ એટલે વિહિત કરેલા અનુષ્ઠાનમાં અશિથિલપણુ ૫ શકયાનુષ્ઠાનનાજ પ્રારભ એટલે શકિત મુજમના તપશ્ચર્યાકિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ: ૬ માટે ગુણાનુરાગ એટલે ગુણપક્ષપાત, છ ગુરૂની આજ્ઞાનુ પૂર્ણ પણે આરાધન એટલે ધર્માચાર્યના આ દેશ પ્રમાણે વર્તન. આ પ્રમાણે સવગુણુામાં પ્રધાન એવા ભાવ સાધુનાં સાત લક્ષણ ભગવતે ખતાવેલ છે. ભાવ સાધુના લક્ષણ. આ સાતનુ ભગવંતે આગમમાં જે સ્વરૂપ બતાવેલુ છે તેના ટુકમાં ભાવાથ અત્રે ખતાવવા વિચાર રાખ્યા છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓને આચારાંગસૂત્ર, તથા ધમ રત્નપ્રકરણ વિગેરે ગ્રંથા જોવાની ભલામણુ કરવામાં આવે છે. ૧ માર્ગોનુસારિણી ક્રિયા-માર્ગ તે માગમ નીતિ, અથવા સગ્નિ બહુજને આચરેલું' તે. એ અને અનુસરતી જે ક્રિયા તે માર્ગાનુસારિણી ક્રિયા છે. માના એ ઊઢ છે. ૧ દ્રવ્યમાર્ગ અને ૨ ભાવમા શ્રામાદિક જવાના જે માગ તે દ્રવ્યમા કહેવાય છે, અને મુકિતપુરીના માગ', જે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ, અથવા ક્ષયેાપશ મિક ભાવરૂપ, તે ભાવમાગ છે. એ માર્ગ તે કારણમાં કાર્યના ઉપચાર કરતાં, આાગમ નીતિ એટલે 44 દ્રવ્ય અને ભાવ એ પ્રકારના માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388