Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah

View full book text
Previous | Next

Page 377
________________ * * * = 5] ૦ ! :: : ૦ I ૦ મકરણ છે . * - - ? : : -... ક . , J 1 1 ભાવ સાધુના લક્ષણ તથા ભરતો હa .. કેટલાક સાધુને પરિચય. આ પર્વે અનંતા તીર્થક થઈ ગયા તે સવા જ છે. છે કે, જીવને મુકિતમાર્ગ સાધનમાં સાધુધર્મ(1) વીરતિનું આરાધનજ મૂખ્ય કારણ છે. સાલું કે વાર એ વરઘાનક પદમ એક સ્થાનક છે. પવિત્ર ( 2 ) એવા સંવમાં સાધુપદ મૂખ્ય છે. વીરવિના છે ભેટ છે. સર્વ વીરતિ અને દેશવીરતિ. સર્વ વીરતિનું ર રાધન સાધુ ધર્મ અંગીકાર કરનારજ કરી શકે. ગવંત મહ ને. પણ એજ ઉપદેશ હતું કે, જે બની શકે તે સર્વવિરતિસાધુ દીક્ષા અંગીકાર કરી ગુકિતમાર્ગનું આરાધન કરવું. સાધુ ધર્મ એક કરતા તે અશકત હોય તે, દેશવિરતિ રૂપ ગૃહ ધર્મ અંગીકાર કરી, એ જ માર્ગનું આરાધન કરવું, ભગવંતે ગૌતમદિકને દીક્ષા આપી, તે વખતે સાધુ ધર્મનું સ્વરૂપ બતાવેલું. તે પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવનાનું વિવેચન પ્રકરણ ૧૮ માં આવેલું છે. ' - સાધુની સામાન્ય વ્યાખ્યા ભગવતે એવી બતાવી છે કે, જે નિરંતર નિર્વાણુ સાધક ચોગ સાધુ (વ્યાપાર ) સાધતે હોય, અને સક ભૂતે જી-ઉપર સમભાવ રાખ હેય તે સાધુ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388