________________
૨૭ જાવ. ] પ્રભુની દેશના વ્યર્થ ગઈ.
૨૮૫ સહ પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વાંદીને ત્યાં એ સમવસરણુ રચ્યું. ચારનિકાયના દેવ, મનુષ્ય, તિયાથી સમવસરણ ભરાઈ ગયું. “ભરાયલી પર્ષદામાં કોઈ સર્વવિરતિને એગ્ય નથી,” એવું જાણતા છતાં પણ પ્રભુએ પિતાને ક૫ જાણુને તે સમવસરણમાં બેસીને દેશના આપી. તીર્થંકરની દેશના કદી પણ ખાલી જાય નહી; કેઈને કેઈ જીવ પ્રતિબોધ પામી વ્રત અંગીકાર કરે, છતાં પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઈ, એ એક આશ્ચર્યકારક બનાવ બન્ય છે, ને તેથીજ દશ પ્રકારના આશ્ચર્યમાં તેની ગણત્રી કરવામાં આવેલી છે. | તીર્થકરેએ “તીર્થકર નામકર્મને જે બંધ કરેલું હોય છે, તેને વાસ્તવિક ઉદય તીર્થકરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી ગણાય છે. તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિનાં જે દલીક આત્મપ્રદેશને લાગેલાં હોય છે, તેને વિપાકેદયથી ભેગવી છુટા કરવા, જગતજંતુના હિતના માટે વિહાર કરી, ઉપદેશ આપે છે.
પ્રથમની દેશનાથી કોઈ પણ જીવ પ્રતિબંધ પા ની. તે ઉપદેશથી કેઈએ કંઈ પણ વ્રત અંગીકાર કર્યું નહીં. તે પછી “તીર્થકર નામકર્મ નામનું જે મેટું કર્મ વેચવાનું છે, તે ભવ્ય જીને પ્રતિબંધ દેવાવડે અનુભવવું ચોગ્ય છે” એમ વિચારી પ્રભુ, અસંખ્ય કેટકેટી દેવતાઓથી પરવારેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમળ ઉપર ચરણ મુકતા, બાર એજનના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકૃત, અને યજ્ઞને માટે ઘણું કિજે જ્યાં ભેગા થએલા છે એવી અપાપા નગરીમાં, પ્રભુ તે બ્રાહાને પ્રતિબેલ પમાડવાના પારમાર્થિક ઉદ્દેશથી પધાર્યા.
તે નગરીના નજીક મહાસેનવન નામનું ઉદ્યાન છે. ત્યાં દેએ સમવસરણની રચના કરી. તે સમવસરણમાં પૂર્વના દ્વારથી પ્રભુએ પ્રવેશ કર્યો. બત્રીશ ધનુષ્ય ઉંચા રનના પ્રતિસ્જદ જેવા ચિત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, “મમ” એમ કહી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com