________________
૩૨૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૧૮
પણુ છતી શક્તિ ગેાપવવી જોઇએ નહિ. જો આપણે શકિત-ફારવી તે રસ્તે ઉદ્યોગ આદરીશું, તે આ ભવમાં તેના સાર આત્મામાં સારી રીતે પડયા શીવાય રહેશે નહી. એજ સસ્કારી અને ભાવનાએ આગામી ભવમાં આપણને એજ તત્વાની પ્રાપ્તિના કારણ થશે. પ્રભુના પૂર્વભવામાંના છેવટના મનુષ્યના ભવામાં એજ રીતે કાય થએલું જણાય છે, અને તેજ ભાવનાએ અને સરકારી પ્રભુના આ અંતિમ ભવમાં ગભ માં પ્રભુ ઉત્પન્ન થયા ત્યારથી ઉદ્ભવેલા જણાઇ આવે છે.
ભૂત
·
પ્રભુએ અ‘તર‘ગ શત્રુએ જીતવાને માટે પરાકાષ્ટા દુઃખ સહન કરેલું જણાઇ આવે છે. આપણે જેને દુઃખ માનીએ છીએ, તેને અ‘તરંગ શત્રુઓ (ક) ના નાશ કરવાને મદદગાર મીત્ર રૂપ માની, પ્રભુએ દુઃખના પ્રસંગામાં જે ધૈય, હિં‘મત ધારણ કરી પેાતાના ધ્યેયને ટકાવી રાખ્યું છે, તેનું વણ્ન મારા જેવા પામર જીવા શી રીતે કરી શકે ? પશુ એટલી વાત તે ચાકસ માનવાની છે.કે આપણે જ્યારે આપણી શક્તિ એટલે દરજજે ખીલવીશું, ત્યારેજ તે પ્રાપ્ત કરી શકીશું', નહીં તે એકલી લુખી વાતા કરવાથી, અને ધર્મી કહેવરાવવાથી કે સુધારકની કાટીમાં ગણાવાથી, કે'' આત્મિક વાસ્તવિક લાભ પ્રાપ્ત કરી શકીશું નહિ,
કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરવાને આ માર્ગ અનતા કાલથી અનંતા તીથકરાના આદર કરેલા છે. અન તા કેવળીએએ પણ એજ મા આલેખન, લઇ આત્મિકક્ષ્મી પ્રગટ કરી છે. આત્મિક લક્ષ્મી-કેવળજ્ઞાનાદિ-પ્રગટ કરવાને એજ નિશ્ચિત થએલા મૂખ્ય માગ છે, અને એ માર્ગોનું સેવન કરનાર, આલંબન લેનારજ આત્મિકલક્ષ્મી પ્રગટ કરી શકશે. એમાં મતિકલ્પના કે સ્વચ્છંદતાના વિચારને અવકાશ નથી. આત્માના અસંખ્યાતા પ્રદેશમાં લાગેલી ચીકણી કેમ વણાઆને નીરસ બનાવી, આત્મપ્રદેશમાંથી તેમને બહાર કાઢી, આત્માને કેવળ નીરાવરણ મનાવવા એજ આત્માને પૂર્ણતાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com