________________
૨૭ અવ. .
નિર્જરા અને સંવર તત્વ.
૩૧૨
માન્યતાવાળાના તત્વ કહેા; તેમાં આત્માને મેક્ષ પ્રાપ્તિના હેતુભૂત નિજા અને સવર્ તત્વ છે. નિરાતત્વ આત્માના અસ પ્રદેશમાં જે અશુભ્ર ક્રમ` વાના દલીક લાગેલાં છે, તેને નીરસ બનાવી આત્મ પ્રદેશથી છુટા પાડી આત્માને નિર્મળ બનાવે છે. સંવર તત્વ સમય સમય આત્મા સાત અથવા આઠ કર્મોના દલીક ગ્રહણ કરે છે, તેને જે હદના સવર હોય તે પ્રમાણે આવતા અટકાવે છે, નીજરા તત્વમાં ખાદ્ય અને અભ્ય તર તપના સમાવેશ થાય છે. પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યો પછી માડુય અને અભ્ય તર તપનું પુરેપુરૂ સેવન કરેલું પ્રગટ રીતે જણાઈ આવે છે. માહય તપના છ ભેદ છે. તે છએ ભેદે તપાચારનુ' ઉત્કૃષ્ટિ રીતનું પાલન કરેલાનું પ્રભુના આચરણથી જણાઇ આવે છે- શાસ્ત્રકારાએ બાહય તપને અભ્ય તરતપના મદદગાર રૂપ માનેલ છે. બાહય તપના સેવન શીવાય અભ્યંતર તપની આચરણા શુદ્ધ રીતે થવીજ અશકય છે. બાહય તપના સેવન પૂર્વક અભ્યંતર તપની આચરણાજ ક્રમ ક્ષય કરવાના હેતુભૂત નિવડી શકે. બાહય તપના સેવન શીવાય ચેાગની સાધના પણ સંભવતી નથી. પ્રભુએ માહય તપના સેવન સહિત અĐંતર તપતું સેવન કરેલું પ્રગટ રીતે જણાઇ આવે છે. આ કાળમાં આશ્રવને પ્રભુની પાસે આવવાના તે રસ્તાજ ન હતા. સંવતત્વની મદદથી આશ્રવના રાધ થએલા પ્રભુના ચારિત્ર પાલન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આથી આપણે એનિશ્ચય કરવાના છે કે, આપણે પોતાના આત્માની ઉન્નતિ કરવી હોય તા પ્રથમ
આપણુ ધ્યેય નક્કી કરવું જોઈએ કયુ ધ્યેય ? અંતિમ મેાક્ષપદ પ્રાપ્તિ રૂપ ધ્યેય. તેની તીવ્ર અભિલાષા આપણામાં જાગની જોઇએ, તીવ્ર અભિલાષા જાગ્યા શીવાય કદીપણ આપણે તે મેળવવાને માટે ઉદ્યમ કરવાની શરૂઆત કરી શકીશું નહી. એ ધ્યેય નકકી કર્યા પછી, નિરા અને સ`વર તત્વના સેવન માટે ઉત્કૃષ્ટિ ભાવના પૂર્વક યથાશક્તિ વીર્ય ફેરવવુ જોઈએ. બેશક તેમાં શક્તિ કરતાં વિશેષ કરવાને માટે શરૂવાત કરવી નહી એ વાત ખરી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com