________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ લકત્તર સ્વરાજ્ય કેવળ આત્મસત્તાથી પ્રાપ્ત થઈ શકે છે. લૌકીક
સ્વરાજ્ય માટે ઉદ્યમ અને પુરૂષાર્થ કરવા છતાં તે પ્રાપ્ત થશે કે કેમ તેના માટે સંશય હોય છે, ત્યારે આ કેત્તર સ્વરાજ્ય માટે પદ્ધતિસર પ્રબલ પુરૂષાર્થ કરવાથી પરિણામે ભવ્ય જીવને તે જરૂર પ્રાપ્ત થશે એ સંશય રહિત છે, એમ જ્ઞાનીઓની માન્યતા છે.
કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીને કાળ પ્રભુએ, જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી તેમને સત્ય રસ્તો બતાવી, તેમને તારવાને માટે પ્રયત્ન કરવામાં વ્યતિત કરેલ છે
ભગવંતમહાવીર દેવના શાસનમાં ૧૧ ગણધર-૧૪૦૦૦ સાધુ-૩૬૦૦૦ સાધવી. ૭૦૦ વૈક્રિય લબ્ધિવાન-૪૦૦ વાદીઓ (એટલે વાદના વિષે સુરાસરને પણ અછત એવા યતિઓ) ૧૩૦૦ અવધિ જ્ઞાની-૭૦૦ કેવળજ્ઞાનીઓ-૫૦૦ મને પર્યાવ જ્ઞાની-૩૦૦ ચતુર્દશ પૂર્વિએ-૧૫૯૦૦૦ શ્રાવક-૩૧૮૦૦૦ શ્રાવિકાઓની સંપદા હતી.
'||
-
-
-
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com