________________
૨૭ ભવ. ]
અગ્નિભૂતિની શંકાનું નિવારણ.
૨૯૭
મૂળ મુંડીને પણ નાશ થાય છે. કેઈ શરીર નિરોગી અને સશકત હાય છે, ત્યારે કોઇ શરીરે વ્યાધીથી પીડિત અને અતિ દુઃખી હાય છે. કાઈ બુદ્ધિમાન અને કળાવાન હોય છે, ત્યારે કાઈ મુરખ અને કલાવિહિન હૈાય છે. આવા કાર્યોનું મૂળ કારણ કમ છે. કારણ વિના કાર્યની ઉત્પતિ થતી નથી. કમની વિચિત્રતાથીજ દરેક પ્રાણીમાં ભિન્ન ભિન્ન વિચિત્રતા જણાય છે, એ વિચિત્રતાના જે હેતુ તેજ ક્રમ છે, ”
• હવે મૂર્તિ માન્ કના અમૂર્તિમાન્ જીવની સાથે શી રીતે સંબંધ થાય ? એવી જે શંકા થાય છે, તે શંકા વસ્તુસ્વભાવના જ્ઞાનના અભાવે પ્રાણીઓને થાય છે. એમના સંબંધ પણ આકાશ અને ઘડાની જેમ ખરાબર મલતા છે. એમાં અસ’વિતપશું જરા પણ નથી. જેમ વિવિધ જાતના માહિ માદક પદાગ્રંથી અને ઓષધેાથી અમૃત એવા જીવને ઉપઘાત થાય છે, અને દાર વિગેરે કેફી ચીજોના પીણાથી જીવ એલાન મની જતા પ્રત્યક્ષ જણાય છે. તેમજ બ્રાહ્મી આદિક ઔષધિથી આવરણુ ખસી જઈ બુદ્ધિની નિમળતા થતી પ્રત્યક્ષ જોવામાં આવે છે; તેથી અનુગ્રહ પણ થાય છે, પણ ખરેખર તે નિલે પ છે.
વેદના જે પદ ઉપરથી તમારા મનમાં સંશય થયા છે, તે વાકય ( શ્રુતિ ) આ પ્રમાણે છે.
66
पुरुष एवेदं निं सर्वे यद्भूतं यच्चभाव्यं इत्यादि "
આ પદને તમે એવા અથ કરી છે કે, ‘જે અતીત કાળમાં થએલુ છે, તથા જે આગામી કાળમાં થવાનુ છે, તે સઘળું
T આત્માજ છે. એમાં એવકાર કર્યાં, ઇશ્વર આદિકના નિષેધ માટે છે. ( એમાં “ fñ ” એ વાકયના અલંકાર માટે છે ) આવા અર્થથી જે મનુષ્ય, દેવ, તિય ચ, પર્વત, પૃથ્વી, આફ્રિક વસ્તુઓ દેખાય છે, તે સઘળું આત્માજ છે, અને તેથી ક્રમના નિષેધ પ્રગટજ છે.’ પણ હું અગ્નિભૂતિ ! એ અથ ખરાખર નથી.
38
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com