________________
૧
૭ ભવ. 3 ત્રીજી મહાવતની ભાવના.
ત્રીજી મહાવતઃ–સર્વ અદત્તાદાન તપુ છું. એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું, થોડું કે ઝાણું, નાનું કે મોટું, સચિત અણુદીધેલું (વસ્તુ) ચાવજ જીવ ત્રિવિધ મન, વચન, કાયાએ કરી લઉં નહિં, લેનારને અનુંમત કરૂ નહિં. તથા અદત્તાદાનને પડિકમુ છું, યાવત તેવા સ્વભાવને સરાવું (૧૯૪૬)
તેની પાંચ ભાવનાઓ છે (૧૦૪૭)
ત્યાં પહેલી ભાવના આ કેનિશે વિચારીને પરિમિત અવગ્રહ માગવે, પણ વગર વિચારે અપરિમિત અવગ્રહ ન માગવે. કેમકે કેવળી કહે છે કે વગર વિચારે અપરિમિત અવગ્રહ માગનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચારીને પરિમિત અવગ્રહ માગ એ પહેલી ભાવના (૧૯૪૮)
બીજી ભાવના એકે નિગ્રંથે રજા મેળવીને આહાર પાણી વાપરવા, પણ રજા મેળવ્યા વગર ન વાપરવા. કેમકે કેવળી કહે છે કે વગર રજા મેળવે આહાર પાણે વાપરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ પડે. માટે ગુરૂ અગર વીલની રજા મેળવીને આહાર પાણી વાપરવા એ બીજી ભાવના (૧૯૪૯)
ત્રીજી ભાવના એ કે નિગ્રંથ અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળક્ષેત્રની હદબાંધી) અવગ્રહ લે. કેમકે કેવળી કહે છે કે પ્રમાણ વિના અવગ્રહ લેનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય માટે પ્રમાણુ સહિત અવગ્રહ લે. એ ત્રીજી ભાવના. (૧૦૫૦)
ચથી ભાવના એકે નિગ્રંથે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું, કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ, બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય. માટે વારંવાર હદ બાંધનાર થવું એ ચેથી ભાવના (૧૦૫૧)
પાંચમી ભાવના એ કે વિચારીને પોતાના સાધર્મિક પાસે. થી પણ પરિમિત અવગ્રહ માગવે, કેમકે કેવળી કહે છે કે તેમ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com