________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૮
લવનું સ્મરણ થાય છે. જો પુનર્ભવ ન હેાય તે આ ભવમાં જે શુભાશુભ કાર્ય -કર્મો-કરવામાં આવે છે, તેનુ ફળ કેણુ ભગવશે ? જ્યારે પરભવ ન હેાય અને શુભાશુભ કૅમતુ ફળ ભેગવવાનું' ન હાય, તે પછી સારા કર્મો કરવાં જોઇએ અને નઠારા કાર્યોના ત્યાગ કરવા જોઇએ એ વિચારણાજ શું કરવા જોઇએ ? પછી તે દરેકે પોતાના મનસ્વિતર ગેા પ્રમાણે વર્તવુ... એમજ નક્કી થાય; પરંતુ જગતમાં શુભાશુભ કર્મોના ફળ ભોગવતા તે જોવામાં આવે છે. તે તમામ કઇ ભવમાં કરેલા કર્મોનું પરિણામ હાય છે તેમ નથી; માટે પુનભવ છે, પરલેાક છે. એમાં સંશયને જગ્યાજ નથી. મેતાય ૫'ડીતે પોતાના મનનેા સશય દૂર થવાથી, ત્રણસે શિષ્યા સાથે પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી.
હૈ
'
અગીઆમા પ્રભાસ નામના પતિના મનમાં એવા સદેહ હતાં કે; ‘ નિર્વાણુ ( મેાક્ષ ) છે કે નહી ? ’ પ્રભાસ પડિતના પ્રભુની પાસે તે પેાતાના ત્રણસે સશયનુ સમાધાન શિષ્યા સાથે આવ્યા. પ્રભુને વદન કરી ચેાગ્ય સ્થાને બેઠા. પ્રભુએ તેમના મનને સ ંદેહ તેમને કહી પુછ્યું કે, “ હે પ્રભાસ પંડિત ! તમારા મનમાં નિર્વાણુના સંબધે સંશય છે એ વાત ખરી ” પ્રમાસે ઉત્તર આપ્ય * “ હા. ""
<<
પ્રભુએ તેમના તે સંશયનું સમાધાન કરતાં જણાછ્યું કે, “તમને જે વેદના પદના અની વિચારણાથી એ સંશય પેદા થયે છે, તે પદ આ પ્રમાણે છે
जरामर्ये वा यदग्निहोत्रं
r
આ પદથી મેાક્ષના અભાવનુ સૂચન થાય છે, કેમકે “ જ્ઞત્તમરું " કેતાં હમેશાં કરવું, એમ કહ્યું છે; અને તેથી કરીને અગ્નિહેાત્ર હમેશાં કરવાનું પ્રતિપાદન કર્યું, તે અગ્નિહેાત્રની ક્રિયા મેાક્ષનુ કારણ થઈ શકતી નથી, કેમકે તેમાં કેટલાક જીવાને વધુ થાય છે; તે કેટલાકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
4t
99