________________
૨૧૪
જી મહાવીરસ્વામિ ચરિત્ર [ કરવા ૧૭ ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગોવાળે અને વત્સપાલે વિસ્મય પામી બીતા બીહતા ત્યાં આવ્યા.
પિતાની ખાત્રી કરવા સારૂ વૃક્ષને અંતરે સંતાઇ રહીને, તે મહાન સપને યથેચપણે નિર્ણય ચિતે પાષાણે અને ઢેફાઓથી મારવા લાગ્યા. સર્પને નિશ્ચલ જોઈને તેઓ નજીક આવી, અને સપના શરીરને લાકીઓથી અડવા લાગ્યા, તે પણ સર્પને તેમણે સ્થિર જે.
ગવાળાએ તે વાતો ગામલેકને જણાવી એટલે લોકો તેને જેવા ત્યાં આવ્યાં, અને ધ્યાનસ્થ રહેલ પ્રભુને તથા સપને વંદન કરવા લાગ્યા. ગાવાની કેટલીક સ્ત્રીએ તે માગે થઈને ઘી વેચવા જતી હતી; તેઓએ સર્ષના શરીર પર ઘી ચેપડયું તે ઘીના સુગં. ધથી ત્યાં તીક્ષણ મુખવાળી કીડીઓ આવી. તેમણે સર્પના શરીરને ચારણ જેવું કરી નાખ્યું. “મારા પાપકર્મ પાસે આ પીડા શી ગણત્રીની છે!” એમ વિચારણા કરતે સર્પરાજ તે દુસહ વેદનાને પણ સહન કરવા લાગ્યા. આ બીચારા અ૯૫ બલવાલી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહી.એવી વિચારણાથી તેણે પિતાનું શરીર જરાપણ હલાવ્યું નહી.
આ પ્રમાણે કરૂણાના પરિણામ અને શાંત મને વૃત્તિવાળે સર્ષ ભગવંતની દયામૃત દષ્ટિથી સિંચન થતે, એક પખવાડીયામાં સુભભાવ અને સમાધિપૂર્વક મૃત્યુ પામીને, સહસાર નામા દેવલોકમાં દેવપણે ઉન્ન થયે.
* ચંડકેશીકને સંક્ષીપ્ત પૂર્વ વૃત્તાંત–ચંડકેશીક જીવ પૂર્વ ભવમાં સાધુ હતું. એક વખત પારણાના દિવસે ગોચરી લેવા જતાં માર્ગમાં પગ નીચે એક દેડકી ચગદાઈ ગઈ. તેમની સાથે શીષ્ય હતે. તેના જોવામાં તે બનાવ આવ્યાથી આલોચના લેવાના માટે તે દેડકી ચગદાઈ ગએલી તેમને બતાવી. અશુભ કર્મોદયના પ્રતાપે કચરાજી, પણ પિતાથી તે કચરાઇ નથી. માર્ગમાં તેવી ઘણું દેડકીઓ મરેલી પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com