________________
૨૭ બવ. ] સ્વાતિદત્તના સંદેહના ખુલાસા.
૨૬૫ તીર્થકરને દાન ભવી જીવજ આપી શકે છે. પ્રાચે તે થોડા ભવ કરી મોક્ષ સુખ મેળવવાને ભાગ્યશાળી નિવડે છે. પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચંપાનગરી એ આવ્યા. તે નગ
રીના સ્વાતિદત્ત નામના કેઈ બ્રાણ ચંપાનગરીએ બાર- અગ્નિ હેત્રની શાળામાં પ્રભુ ચારમાસના
મું ચેમામુ. ઉપવાસ કરી બારમું ચોમાસું રહ્યા. તે સ્થળે પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે મહદ્ધિક
યક્ષે દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા જીવ સંબંધી સ્વા કરતા હતા. તે જોઈ સ્વાતિદરે વિચાર્યું તિ દત્તની સંકાનું કે, આ દેવાયની દરરોજ આમ પૂજા સમાધન. થાય છે, તે તેઓ કાંઈ જાણતા હશે.
પિતાના મનના સંદેહ તેમને પુછીને ખુલાસે કરવાને તે પ્રભુ પાસે આવ્યા અને પુછયું, “હે દેવાર્ય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં છવ કર્યો કહેવાય?”
ઉત્તર –“દેહમાં રહ્યો તે જે (હું) એમ માને છે, તે જીવ છે.
તે શી રીતે સમજ.” વિશેષ સ્પષ્ટ સમજવાને સ્વાતિદરૅ ભગવંતને પુછયું.
હે દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવ છે, તેનાથી તે જુદે છે અને સૂક્ષમ છે.” પ્રભુએ ઉત્તર આપે.
તે સૂક્ષ્મ પણ કયાં છે ” સ્વાતિદત્ત સમજવાની બુદ્ધિથી ફરી પ્રશ્ન કર્યો.
તે ઈદ્રિથી ગ્રહણ થતું નથી.” પ્રભુએ ઉત્તર આપે.
આવા પ્રકારના પ્રશ્નોતરથી તે સ્વાતિદત્તે પ્રભુને તત્વવેત્તા જાણુ ભક્તિથી પ્રભુની પૂજા કરી, અને પ્રભુએ પણ તેને ભવ્ય જાણુને પ્રતિબંધ કર્યો. - તે ચોમાસું વીત્યા પછી પ્રભુ ભક ગામે આવ્યા. ત્યાં 34
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com