________________
દળ :
છે
,
'
પ્રકરણ ૧૮ મું.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ
અને ધર્મતીર્થરૂપ સ્વરાજ સ્થાપના,
શ્રી હન્ડાળાની ઋતુના વૈશાખ સુદ ૧૦ ના દિવસે મધ્યા'હને પ્રચંડ તાપ તપી રહ્યો છે. મહારાજા સાથે
- યુદ્ધ કરતાં અને અંતરંગ AT : કેવળજ્ઞાનની કર્મ શત્રુઓને આત્મપ્રદેશ
પ્રાપ્તિ. માંથી કાઢતાં બાર બાર વર્ષ
વ્યતિત થયાં, તે પણ લગાર માત્ર પણું મહાન ગીન્દ્ર પ્રભુ તેનાથી પાછું ડગલું ભરતા નથી, પરંતુ પુરતા બળ અને વૈર્યથી તેના સામા આગળ વધ્યાજ જાય છે. ભક ગામની બહાર ગજુપાલિકા નદિના ઉત્તર તટ ઉપર શામક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ ગુપ્ત રહેલા ચિત્યની નજીક ચાલતની નીચે, મધ્યાન્હ કાળમાં તાપના
ગે નદિના પ્રદેશમાં ઉણપવન (યુ) થી ઝાડ ઉપરના પક્ષિઓ પણ ગરી પડે છે, અને પૃથ્વી પણ અંગારાની માફક તપી રહેલી છે, તે પણ આવા તાપમાં છઠ્ઠના તપ સહિત ઉત્કટિક (ગીદેહન) આસને રહી પ્રભુ આતાપના કરવા લાગ્યા. ઉઘાડા પગ, શરીર,
86
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com