________________
૨૪૩
કયા
ના
જેમ કામ
૨૭ ભવ. ] વિદુકુમારના નું આગમન.
- સ્વામીથી વિગ પામેલી તે સંગમની સ્ત્રીઓએ ઈદ્ર મહારાજ પાસે જઈ દીનતાથી વિજ્ઞપ્તિ કરી કે, “હે મહારાજ ! જે આપ આજ્ઞા આપો તે અમે અમારા સ્વામિની પાસે જઈએ. દીન મુખવાળી તે દેવાંગનાઓની આજીજી ભરેલી માગણી મંજુર કરી તેની પાસે જવા તેમને પરવાનગી આપી. પણ તેના બીજા પરિવારને જ તે અટકાવ્યા, અને તેમને તેની પાસે જવાની પરવાનગી આપી નહી.
પિતાની શક્તિ અને સામાના બળનો વિચાર કર્યા વગર બલીષ્ટની સાથે વિરોધ કરનાર આખરે નાશ પામે છે. ” એ ન્યાયે સંગમે પ્રભુના બળ, પરાક્રમ, વૈર્યતાદિ ગુણેથી વાકેફ થયા શીવાય મદાંધ થઇ તેમને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી; તેમાં તેને પિતાનેજ ગુમાવવાનો પ્રસંગ આવે. કયાં દેવકને વૈભવ અને જ્યાં મેરૂ ગિરિની ચૂલિકા ઉપર બાકીનું જીવન પુરૂ કરવું ! આ પણ એક જાતની દેશપારની શિક્ષાજ છે. ખરાબનું પરિણામ આખરે ખરાબ જ આવવાનું એ નિસંશય છે. છમાસી તપનું પારણું કરવાને માટે ગોકુળ ગામમાં ફરી
ગોચરી લેવા પધાર્યા.ત્યાં એક વત્સ પાલિકા છમાસી તપનું નામની ગેપીએ ભક્તિ પૂર્વક પ્રભુને કપે પારણું તેવા પરમ અન્નથી પ્રતિલાભિત ક્ય, ચિર
કાળે પ્રભુનું પારણું થવાથી સમિપ રહેલા દેવોએ હર્ષ પામી ત્યાં પંચ દિવ્ય પ્રગટ ક્ય. ત્યાંથી પ્રભુ આલસિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા
ધરી કાત્સગ ધ્યાને પ્રભુ રહયા. ત્યાં વિદુકુમારના ઈ. હરિ નામના વિદ્યુકુમારના ઇંદ્ર પ્રભુ દ્રોનું વંદન કરવા પાસે આવી, પ્રદક્ષિણા કરીને પ્રભુની સ્તુતિ આવવું. કરી કે, “હે નાથ ! આપે જે ઉપસર્ગો સ
હન કર્યા છે, તે સાંભળવાથી પણ અમારા જેવાના હૃદય વિદીર્ણ થઇ જાય છે, છતાં આપ નિશ્ચલ રહયા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com