________________
૨૭ ભવ. |
પ્રસુના વિહાર.
૨૪૫
કહેતા આનંદપૂર્વક પ્રભુના મહિમા કર્યો તે પછી ઈંદ્ર સ્વ.
સ્થાને યા
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કાશાંબી નગરીએ આવ્યા ને પ્રતિમાધરી કાર્યાત્સગે રહ્યા. ત્યાં સૂર્ય'
અને ચદ્રે વિમાન સાથે આવીને ભક્તિથી પ્રભુને સુખ શાતા પુછીને પાછા સ્વસ્થાને
ગયા.
સૂર્યાં ચંદ્રનુ વિમાન સહ વદત્ત માટે આવવું.
ત્યાંથી વિહાર કરત! કરતા પ્રભુ વારાણસી નગરીએ પધાર્યાં. ત્યાં શઇંદ્રે આવીને હથી પ્રભુને વંદના અને સ્તુતિ કરી. ત્યાંથી રાજગ્રહ નગરે આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઇશાને કે આવી ભક્તિથી સુખશાત પુછવા પૂર્વક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ આવ્યા ત્યાં જનક રાજાએ અને ધરણેન્દ્રે આવીને પ્રીય પ્રશ્ન પૂછવા પૂર્વક પૂજા કરી, ત્ય થી વિહાર કરી અનુક્રમે પ્રભુ વિશાલી નગરીએ પધાર્યાં. ચાતુર્માસના કાળ નજીક આવ્યેા. તે પ્રદે શમાં સમર નામના ઉદ્યાનમાં બલદેવનું મંદિર હતું તે મંદિરમાં ચાર માસ ક્ષમણુ તપના અભિગ્રહે અંગીકાર કરી પ્રતિમાએ ધ્યાનસ્થ રહયા. પ્રભુનુ દીક્ષા લીધા પછી આ અગ્યારમું ચામાસુ છે, ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારના ઈંદ્રે આવીને પ્રભુને વંદના કરી, અને કેવળજ્ઞાન તજિકમાં થવાનું જણાવી સ્વસ્થાને ગયા.
ધરણેકે આવીને પૂજા કરી.
વિશાલી નગરીએ અગ્યારમું ચેમાસું.
આજ વિશાળાપુરીમાં જીનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતા હતા. તે સ્વભાવે દયાલુ હતા. વૈભવના ક્ષયથી હું જીણું શ્રેણી ” એવા નામથી નરના તેમને લાવતા હતા. તે તે સમયમાં કઇ કારણ પરત્વે ઉદ્યાનમાં ગયેા હતા. ત્યાં પ્રતિમાએ કાર્યાત્સગે
રહેલા પ્રભુને તેણે જોયા. “ ચરમ તીર્થંકર શ્રી મહાવીર છે” એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
જી શ્રેષ્ઠી અને નવાનશ્રેષ્ટીના ત્યાં
પારણુ