________________
૨૪૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, ( પ્રકરણ ૧૭ કરાવનાર તે આ નવીન શેઠ છે, અને તેને ઘેરા વસુધારાની વૃષ્ટિ થઈ હતી, તે એ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહી ?
કેવળી ભગવંતે જણાવ્યું કે “ભાવથી તે જીર્ણ શ્રેણી એ જ અહંત પ્રભુને પ્રારા કરાવ્ય નું ફળ ઉપાર્જન કર્યું છે. તે શેઠે શુભ ભાવથી અલ્પ સંસાર કરી, અશ્રુત નામા દેવલેકમાં જન્મ ઉપાર્જન કરવાનું આયુષ્ય બાંધ્યું છે. જે તેને ઉજવળ અને ચઢતા ભાવ વખતે પ્રભુના પારણાને સૂચવનાર દેવદુ દુભિને વનિ સાંભળ્યો ન હોત તો ધ્યાનાક્તરમાં પ્રાપ્ત થઈ તે ઉજવળ કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરત. આ નવીન શ્રેષ્ઠી શુદ્ધ ભાવથી રહિત છે. તેણે જાતે પ્રભુને દાન દીધું ન હતું. લેક વ્યવહારથી એક ભિક્ષુક જાણી ભિક્ષા આપવા માટે તેણે દાસીપાસે દાન અપાવ્યું હતું. તીર્થકર દાન ના મહિમાના માટે જ દે એ વસુધારાદિ પંચદિવ્યની વૃષ્ટી કરી હતી. એ નવીન શ્રેષ્ઠીને તે અડું તના પારણાનું માત્ર વસુધારા રૂપ આ લેકનું જ ફળ મળ્યું છે.” ભકિત પૂર્વક અને ભકિત રહીત અહંત પ્રભુને દાન દેવાના ફળને સાંભળીને રાજા અને નગરજને, જીણું શ્રેષ્ઠીના ધાર્મિક જીવનની અનુમોદના કરતા સર્વ પિતપોતાના સ્થાને ગયા. પ્રભુ પણ વિહાર કરતા કરતા મુસુમારપુરી ગામે આવ્યા.
ત્યાં =શોક ખંડ નામના ઉદ્યાનમાં અશોક ચમરેકને પ્રભુનું વૃક્ષની નીચે એક શિલા ઉપર રહી, અષ્ટમ શરણ લેવાથી તપના સંકલન એક રાત્રીની પ્રતિમા થયેલો બચાવ. ધારણ કરી રહયા.
તે સમયમાં અમરચંશા નગરીમાં એક સાગરોપમના આ યુષ્યવાળો ચમરેંદ્રામને ભૂવનપતિ દેને ઈંદ્ર ઉન્ન થે હતા. પિતાના ઉપર સૌધર્મેદ્રના સૌધર્મ વસંત નામના વિમાનમાં સુધર્મ નામની સભામાં સૌધર્મેદ્રને બેઠેલા જોઈ તેને ઈર્ષ્યા આવી. તેની શક્તિ અને પરાક્રમથી અજ્ઞાન તેને નાશ કરવાને તૈયાર છે. તેને સમાજિક દેવેએ અટકાવ્યું, પણ તે ગર્વાધ ચમરેંદ્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com