________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર
[ પ્રકરણ ૧૭
તેમણે આ રક્ષક પુરૂષોને કહ્યુ` કે, “અરે ભાઈ ! સિદ્ધા રાજાના પુત્ર શ્રી મહાવીર પ્રભુ જેએએ દીક્ષા લીધેલી છે, તે આ છે. તેમને વિનાકારણ શા માટે પકડીને પીડા છે ?”
રર.
સાધવીના આવા વચન અને ખુલાસા સાંભળી તેઓએ પ્રભુ તથા ગોશાળાને છુટા કર્યાં, અને પેાતાના અપરાધની માફી
માગવા લાગ્ય..
મહાપુરૂષો કાઇની ઉપર કાપ કરતાજ શ્રી. પ્રભુને તે લાકા ઉપર જરા પણ રાશ આવ્યા ન હતા. છુટા કર્યાં પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ચાલી નિકળ્યા,
વિહાર કરતા કરતા વર્ષાકાળ નજીક આવવાથી પૃષ્ટ ચ’પાનગરીએ પધાર્યા. ત્યાં ચાર માસ ક્ષમણુની તપશ્ચર્યા કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરી ચાતુર્માસ રહ્યા.
ચેાથુ' ચામાસું
પૃષ્ઠ ચા
ચેામાસાના કાળ પુરા થએથી કાયાત્સગ પાળી જુદા જુદા સ્થળાએ પ્રભુ વિચરતા વિચરતા, કલ'બુક નામના ગામે આવ્યા. તે ગામમાં મેઘ અને કાળહસ્ત નામના ભાઈઓ રહેતા હતા. તેઓ મને શૈલપાળક ભાઇઓ હતા. કાળ હસ્તી ચારાની પાછળ સૈન્ય લેઇને જતા હતા. તેણે માર્ગમાં ગેાશાળા સહિત જતા પ્રભુને જોયા. ચારની શંકાથી બન્નેને પકડીને તે પેાતાના ભાઇ મેઘની પાસે લાવ્યેા. મેઘ સિદ્ધાર્થ રાજાના સેવક હતા, અને તેણે પ્રભુને પ્રથમ જોએલા હતા; તેથી પ્રભુને આળખ્યા એટલે તેમને છુટા કરીને પ્રભુને ખમાવ્યા.
પ્રભુએ અવધિજ્ઞાનના ઉપયેગ મુકી જોયું, તા જણાયુ' કે, હજી ઘણા કર્મીની નિર્જરા કરવાની છે. તે ક્રમ સહાય વિના મારાથી તું ખપા· વાય તેમ નથી ,કારણકે સૈનિકો શીવાય શત્રુઆના માટા સમુહ જીતી શકાતા
www.umaragyanbhandar.com
અનાય દેશમાં વિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat