________________
૨૭ ભવ. 3 લોકાવધિ જ્ઞાનનું ઉત્પન્ન થવું.
૨૨૩ તે વખતે માઘમાસ ચાલતું હતું. તે સ્થલે કટપૂતન નામની
એક વાણવ્યંતરી દેવી વસતી હતી તે દેવાણુવતરીને વિને જીવ પ્રભુના ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં શીત પઢવ. વિજયવતી નામની પત્નિ હતી. તેણે વા
સુદેવથી તેના માનવા મુજબ સારી રીતે માન ન મળવાથી, ષવતિ થઈને આ ધ્યાનથી મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી. તે ભવમાં બાળ તપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્યંતરી થઈ હતી.
પ્રભુને જોવાથી પૂર્વભવનું વૈર તેને સાંભળી આવ્યું, પ્રભુનું તેજ તેનાથી સહન થઈ શકયું નહી પ્રભુની પાસે–આવીને તેણુએ . તાપસણીનું રૂપ વિકવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલ્કલના વસા પહેરી, હિમ જેવા શીતલ જળમાં શરીરને બળીને પ્રભુની ઉપર રહી પવન વિસ્તારીને સીસેળીયાની જેમ શરીરને કંપાવવા લાગી. તેથી તેના શરીર પરથી જળના અતિ દુસરશીતળ બિંદુએ પ્રભુની ઉપર પડવા લાગ્યા. જટાના અગ્રભાગથી અને વલ્કલમાંથી પડતા જળના બિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજે પુરૂષ તે ઠેકાણે હત તે શીતથી તે ઠરી જાત. આ પ્રમાણે આખી રાત્રિ શીતપસર્ગને સહન કરતા પ્રભુ ધર્મધ્યાનમાં રહ્યા. ધ્યાનથી વિશેષ રીતે કર્મ નિર્જરાવતાં પ્રભુને “કાવધિ” નામનું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ઉતન થયું, - સામાન્ય અવધિજ્ઞાન, અને લેકાવધિ જ્ઞાનમાં તારયતા એ રહેલી છે કે, સામાન્ય અવધિજ્ઞાન મર્યાદિત છે તે આવેલું પાછું જાય છે. તેમાં પણ તેઅવધિજ્ઞાનવાળા મનુષ્ય આશ્રીત અસંખ્ય ભેદ પડે છે. જ્યારે આલેકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પાછું જતું નથી. અને સમસ્ત લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જણાવનારૂં છે.
આખી રાત ઉપસર્ગ થયા પણ પ્રભુ જરા માત્ર પણ ડગ્યા નહીં, આખરે વ્યંતરી થાદી અને શાંત થઈ ગઈ. તેણીને પિતાના દુષ્કતને પશ્ચાતાપ થયે. પછી ભક્તિ પૂર્વક પ્રભુની પૂજા કરી પોતાના સ્થાનકે ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com