________________
૨૪૦
વખત
થશે નહીં. “. પણ
શીવાય
શ્રી મહાવીરસવામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કંપ્યા નથી. એ ઉપરથી મને લાગે છે કે હજુ હું લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં, તે પણ તે પિતાના શુભ ધ્યાનથી - ચલાયમાન થશે નહીં. “ હા હા ! પર્વતને ભેદવામાં જેમ મનુષ્યના હાથ નિષ્ફળ થાય, તેમ હું પણ મારા પ્રયત્નમાં નિષ્ફળ નિવડયે છું. મેં આ મુનિનું બળ અને ધૈર્ય જાણ્યા શીવાય સ્વામીના વચન ઉપર અવિશ્વાસ આયે. ખરેખર મારી દુનું દ્ધિથી હું ઠગા છું. સ્વર્ગના વિલાસના સુખને છેને, શ્રાપથી ભ્રષ્ટ થએલાની જેમ આટલો વખત આ પૃથ્વી ઉપર ભમી વિનાકારણ શ્રમ ઉઠા. હું ઉભય ભ્રષ્ટ થયે. સ્વર્ગનુ સુખ છેડયું, અને પ્રતિજ્ઞા ભંગ થયે. હવે હું ઈદ્ર મહારાજને અને બીજા અન્યદેવને શું મુખ બતાવીશ? મહારા આ અવિચારી કૃત્યને હજારવાર ધીક્કાર થાઓ.”
આ શાંત મહામુનિને ક્ષમાવ્યા શીવાય એમને એમ, દેવસભામાં જવું બરાબર નથી, એ તેના મનમાં વિવેક આવ્યા.
તે દેવ પ્રભુની પાસે આવી અંજલી જે લજજા પામી પ્લાન મુખે પ્રભુને વિનંતી કરવા લાગ્યા, કે “હે સ્વામી! શક ઇદ્ર સુધર્મા સભામાં આપની જે પ્રસંશા કરી હતી, તે અક્ષરશઃ સત્ય છે, ખરેખર આપ તેવા જ છે. તેમના વચન પર શ્રદ્ધા નહીં કરતાં મેં આપને ઘણા ઉપદ્રવ કર્યા, તથાપિ આપ સત્ય પ્રતિજ્ઞા અને દઢ નિશ્ચયવાળા નિવડયા છે. હું ભ્રષ્ટ પ્રતિજ્ઞ થયે છું. મે આ કાર્ય સારું કર્યું નથી એવું મને હવે ભાન થયું છે. માટે હે ક્ષમાસાગર આપ મારે અપરાધ ક્ષમા કરશે. હવે ઉપસર્ગ કરવા છેડી દેઈ ને ભગ્ન પ્રતિજ્ઞાવાન વિલે મેંયે પાછે દેવલોકમાં જાઉં છું. આપ હવે સુખે વિહાર કરે અને પ્રદૂષિત આહાર ગ્રહણ કરે પૂર્વે જે દુષિત ભિક્ષા મલતી હતી તે દેવ પણ મહારાજ ઉત્પન્ન કરેલા હતા.” એમ કરી દીનતા ધારણ કરી બે હાથ જોડી તે પ્રભુના સન્મુખ ઉભો રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com