________________
ર૭ ભવ ]
પરિસહવિચાર
૧૦
સામાન્ય સાધકને થેજ મુકેલ છે. જે સાધક સાધના કાળમાં તેમાં વિશેષ સાધુ મુનિરાજ પિતાના ચાગ્નિ પાલન કાળમાં, હમેશાં આત્મ જાગતી રાખે તેજ, આવા પ્રકારના ઉંચી હદે ચઢતા પ્રાણીને પાડનાર-ઉપસર્ગોથી તે બચી શકે, જે જરી પણ તેના તરફ ઉપેક્ષા કરે છે, આવા ઉપસર્ગના પ્રસંગે સંવર તત્વને જે લાભ પ્રાપ્ત કરવા તે લાભ ગુમાવી, ઉલટ કર્મબંધરૂપ નુકશાનમાં ઉતરવાને સંભવ છે ભગવત મહાવીરે દીક્ષા અંગીકાર કર્યા પછી, કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી, પિતાનું શુદ્ધ સાધ્ય નિશ્ચળ રાખી કેવી રીતે સાધના કરી પરિસહ સહન કરી સમભાવમાં સ્થિર રહ્યા તેજ જાણવા જે વિષય છે.
N
"• E5
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com