________________
'
AAJ
- ૩૬
કરી ૧
.
છે .
T
Sાલ
6
7
ળક
'કા
(
જ
.
-
પ્રકરણ ૧૬ મું.
સ્વાશ્રય (સ્વભાવલંબન) ક્ષા અંગીકાર કર્યા પછી ચંદ્રની જેવા શીતળ લેખ્યાવાલા, સૂર્યની જેમ તપના તેજથી દુખે જોઇ શકાય
તેવા, ગજેની જેવા બળવાન, મેરૂના જેવા
1 નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહન વિલાપ કરનારા, સમુદ્ર, જેવા ગંભીરના સિંહના જેવા પ આ નિર્ભય, ધૃતાદિ હોમેલા અગ્નિી જેમ મિસ્યા
દષ્ટિઓને અદ્રશ્ય, ગેંડાના શૃંગની જેમ એકાકી, મોટા સાંઢની જેમ મહા બળવાન, કાચબાની જેમ ઈદ્વિઓને ગુપ્ત રાખનારા, સર્પની જેમ એકાંત દ્રષ્ટી સ્થાપનાર, શંખની જેમ નિરંજન, સુવર્ણની જેમ જાત રૂપ નિલેપ) પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલદલની જેમ લેપ રહિત, તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણ, મણિ અને કૃતિકા, આ લોક અને પરલેક, સુખ અને દુઃખ તથા સંસાર અને મેક્ષમાં સમાન હૃદયવાળા, કરૂણા ભરપુર મનને લીધે નિષ્કારણુ ભવ સાગરમાં ડુબી જતાં મુગ્ધ જગત જીવને ઉદ્ધાર કર વાની ઈચછાવાળા, એવા ભગવંત મહાવીરે દીક્ષાના સ્થળથી વિહાર કર્યો.
પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે, એ ગશીર્ષચંદન આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com