________________
awlip
હ
.'
)
કે
જ
છે
Rs છે,
s
કે
| * -
III),
૧
પ્રકરણ ૧૭ મું.
ભવ સત્તાવીશ (ચાલુ). છવાસ્થાવસ્થા, સાધના, અને પરિસહ.
V
રીક્ષાના સમયથી કેવલજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી, * પરમ વૈરાગ્યવંત ભગવંત એકલા વિહાર કરતા
હતા. તીર્થકરને ક૫જ સામાન્ય મુનિએથી ર જુદો હોય છે. તેઓ સ્વયંશાની હોય છે. A INST)) તેમને માથે ગુરૂ હેતા નથી, કેમકે દીક્ષાના
) દિવસથી ચાર જ્ઞાન સહિત હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્તિના કાલ સુધી કેવળ કર્મ ક્ષયના હેતુથીજ શુદ્ધ સંયમનું નિરતિચાર, અને અપ્રમતપણે પાલન કરે છે. તે દરમ્યાન દેવ, મનુષ્ય કે તીર્થંચ સંબંધી જે જે ઉપસર્ગ તેમને થાય, તે વીરતાપૂર્વક સહન કરી શુદ્ધ ધ્યાનમાં મગ્ન રહે છે.
તીર્થકર દીક્ષાના સમયથી તે કેવલજ્ઞાન પ્રાપ્ત થતા સુધીના વચલા વખતમાં કોઈને ઉપદેશ કરતા નથી. કેવલજ્ઞાન સીવાય પદાર્થ માત્રના સર્વ ગુણપર્યાય અને સકલ ય પદાર્થના અનંતા ધર્મનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે જોઈ અને જાણી શકાતું નથી, અને તીર્થકરના વચનમાં પરસ્પર વિરોધ કદીપણ હાય નહી, તે કારથી મસ્થાવસ્થામાં ઉપદેશ દેવાને તેમને કહ૫ (આચાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com