________________
२०६
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ નથી. એજ નિયમાનુસાર ભગવંતે પણ કેવલજ્ઞાન થતા સુધી કેઈને ઉપદેશ કરેલ નથી.
ભગવંતે દીક્ષા લીધા પછી નીચે પ્રમાણે પાંચ નિયમ (અભિગ્રહ) ધારણ કર્યા હતા,
૧ જ્યાં અપ્રીતિ થાય ત્યાં તેને ઘેર વસવું નહી. ૨ જ્યાં રહેવું ત્યાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરીને જ રહેવું. ૩ પ્રાયઃ મીનાવસ્થામાં રહેવું. ૪ કરપાત્રવડે ભેજન કરવું. માત્ર વાપરવાં નહી, ધ ગૃહસ્થને વિનય કરે નહી.
આ અભિગ્રહ ધારણ કરવાને પ્રસંગ નીચેના કારણથી પ્રાપ્ત થયે હતે.
દિક્ષા લીધા પછી વિહાર કરતા મેરાક નામના ગામ પાસે આવ્યા. તે નજીકના પ્રદેશમાં દુઈજજતક જાતિના તાપસે રહેતા હતા. તે તાપસને કુલપતિ પ્રભુના પિતાને મિત્ર હતું, તે પ્રભુની પાસે આવ્યો. તેની પ્રાર્થનાથી એક ૨ત્રી પ્રતિમાને ત્યાં રહ્યા. પ્રાતઃકાલે વિહાર કરતી વખતે વર્ષાકાળમાં ત્યાં પધારવા કુલપતિએ વિનંતી કરી. તેના અતિ આગ્રહથી પ્રભુએ તેની વિનંતી સ્વીકારી. વિહાર કરતા કરતા વષકાળ નજીક આવ્યું, ત્યારે પોતે આપેલા વચન પ્રમાણે તે તાપસના આશ્રમમાં પ્રભુ આવ્યા. કુલપતિએ ભત્રિજાપણાના સ્નેહને લીધે, તૃણથી આચ્છાદિત કરેલું એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું. તેમાં વડવાઈવાળા વટ વૃક્ષની જેમ જાનું પર્યત લાંબી ભૂજાવાળા પ્રભુ મનને નીયંત્રીત કરીને પ્રતિભાધારીપણે રહા,
આશ્રમની તથા ગામની ગાયે વષકાળની શરૂઆતમાં નવીન ઘાસ થએલે નહી હોવાથી આશ્રમના ઝુપડાંના ઘાસને ખાવા આવે એ સ્વભાવિક છે. તેમ તે ગાને આશ્રમમાં રહેનાર તાપસ હાંકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com