________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
( પ્રકરણ ૧૩
બે વર્ષે ગૃહવાસમાં રાખ્યા પછી, મહેાટા ભાઇ ન’દીવતું ન રાજાએ દિક્ષા લેવાની આજ્ઞા આપી. એ રીતે પ્રભુ ત્રીસ વર્ષની ઉમર સુધી ગૃહવાસમાં રહયા છે,
૧૨
શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી સ્વકૃત જૈન ધર્મ વિષય પ્રશ્નનેાતર ગ્રંથના ૨૯ માં પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે,
શ્રી મહાવીરજીકે ભાગ વિલાસકી સામગ્રી મહિલ ખાગાદિ સવ થી. પર`તુ મહાવીરજી તા જન્મસેહી સસારિક ભેગ વિલાસેાસે વૈરાગ્યવાન નિસ્પૃહ રહતે થે; એર યશેાદા પરણી સેાલી માતા પિતા કે શહસે, આર કિચિત પૂર્વ જન્માપાર્જિત ભાગ્ય કનિકાચિત ભાગને વાસ્તે. અન્ય થાતા તિનકી ભાગ્ય ભાગનેમે રતિ નહી થી.
વીક્રમ સંવત પેહલાં ૪૭૦ વર્ષ ઉપર પ્રભુ નિર્વાણ પામ્યા એમ શ્રીમદ્ ન્યાયાંભાનિધી વિજ્યાનંદ સુશ્ર્વિરજી મહારાજ ધર્મ વિષયક પ્રશ્નનાતર ગ્રંથના પ્રશ્ન ૮૪ ના ઉત્તરમાં જણાવે છે. ભગવંતનું' આયુષ્ય ૭૨ વર્ષનું હતું, તેથી ભગવતના જન્મ વિક્રમ સંવત પહેલાં ૫૪૨ વર્ષ પર થયાનુ' એ ઉપરથી સમજાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com