________________
૧૩૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર પ્રકરણ ૧૨ ૪ પરિણામિક્રી બુદ્ધિપરિણામ ને દીર્ઘકાળનું પૂર્વાપર અનુભવ જ્ઞાન, અર્થનું અવલોકન તે પરિણામિક બુદ્ધિ
આ ચાર પ્રકારની બુદ્ધિ એ મતિજ્ઞાનને જ વિષય છે. આ ચાર પ્રકારમાંથી એક પ્રકાર શાસ્ત્રાભ્યાસ ઉપર આધાર રાખનાર નહીં હોવાથી, તેની ગણના અમૃતનિશ્ચિત મતિજ્ઞાનમાં કરવામાં આવેલી છે.
કૃતનિશ્રિતમતિજ્ઞાન– કૃત અભ્યાસ, સ્મરણ, ઇન્દ્રિયાઈ થી જે બે ધ થાય. તેને કૃતનિશ્ચિત મતિજ્ઞાન કહે છે. આ જ્ઞાનના ચાર
૧ અવગ્રહ, ૨ ઈહા. ૩ અપાય (નિસ્ય ), ૩ ધારણા (અવગ્રહના બે ભેદ છે. ૧ વ્યંજનાવગ્રહ. ૨ અર્થાવગ્રહ છે.
મન અને ચક્ષુ ઇંદ્રિય શીવાયની બાકીની ચાર ઇંદ્રિયને પિત પિતાના વિષયને લાયકના પુગલના સ્પર્શ થયા છતાં, તેહના અર્થનું અત્યંત અવ્યક્ત પણે જે જ્ઞાન તેને વ્યંજનાવગ્રહ કહે છે. મન અને ચક્ષુઈ દ્રિયને તે તે વિષયના પુગલને સ્પર્શ થતું નથી, તેથી તે બેને વ્યંજનાવગ્રહના ભેદ લાગુ પડતા નથી. એ બે ને અપ્રાથકારીની કેટીમાં ગણેલ છે. બાકીની ચાર સ્પર્શ, રસના, ઘાણ, અને શ્રોત્રેદ્રિયની ગણના પ્રાપ્ય કારીમાં કરેલી છે, કારણ કે તે ઈદ્રિય સ્પર્શ થએલા પુદગલના વિષયને જાણે છે, તેથી તેને વ્યંજનાવગ્રહ થાય છે. આ વ્યંજનાવગ્રહને કાલ જઘન્યથી આવલીકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણે અને ઉત્કૃષ્ટ આનપ્રાણ પૃથકત્વ એટલે બેથી નવ શ્વાસ શ્વાસ પ્રમાણ છે.
૧ અથવગ્રહ શબ્દરૂપાદિક વરતુનું સામાન્ય માત્ર અવ્યતપણે જાણવું તેને અર્થાવગ્રહ કહે છે. પાંચ ઈદ્રિયને અને છઠ્ઠા
મનને એમ છ પ્રકારથી અર્થાવગ્રહમતિજ્ઞાન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com