________________
૧૨૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૧ કે, આવા સંપ વિનાના અહંકારી માણસે યુદ્ધાદિક પ્રસંગે કોઈને હુકમ માને નહિ, કોઈની આજ્ઞાને તાબે થાય નહી, અને સ્વચ્છંદાચરણે ચાલે, માટે એવા માણસે કરીના માટે લાયક નથી, તેથી તેઓને ધીક્કારીને કાઢી મુકયા.
ખરેખર આ દષ્ટાંત ઘણું બેધદાયી છે, દરેક કુટુંબ, ન્યાત, સમુદાય, ગામ, છઠ્ઠા કે આખા દેશને વિચારણીય છે. કેઈ પણ કાર્ય કરવાના પ્રસંગે તેઓ જે આ પાંચસે સુભટોની પેઠે વતે તે તેઓ કદી પણ તે કાર્ય કરી શકે નહીં. વર્તમાનમાં પ્રાયે હિંદમાં દરેક કુટુંબ, ન્યાત, સંઘ, ગામાદિ દરેકમાં પાંચસે શુભટના જેવી સ્થીતિ માલમ પડે છે. તેઓએ સ્વપ્રપાઠકની ચતુરાઈનું અનુકરણ કરવા જેવું છે. સ્વપ્રપાઠકે એક સંપી થઈ સિદ્ધાર્થ રાજાની પાસે પિતાનામાંથી વાત કેણે કરવી તેને નિર્ણય કરી, તેને અગ્રેસર ઠરાવી રાજસભામાં ગયા. રાજાને બે હાથ જે આશીષ આપી. તેમના ગુણેની સ્તુતિ કરી. સિદ્ધાર્થ રાજાએ પણ તેમને માન આપી તેમના માટે નિયત કરેલા આસને બેસવા સંજ્ઞા કરી.
તે વખતે રાજસભા માં પડદાની અંદર ત્રિશલા રાણીને બેસવાને માટે ઘટીત વ્યવસ્થા કરવામાં આવેલી હતી, ત્યાં તેઓ પણ, પધારેલાં હતાં.
રાજાએ સ્વમ પાઠકોને સ્વમ વૃતાંત જણાવી તેથી શું ફળ થશે? તે પુછયું. સ્વમ પાઠકે એ અંદર અંદર વિચાર કર્યો, અને તેમણે નિયત કરેલ અગ્રેસરે રવમશાસ્ત્રાધારે જણાવ્યું કે –
નવ કારણથી પ્રાણીઓને સ્વમ આવે છે.' ૧ અનુભવથી. ૨ સાંભળવાથી. ૩ દેખવાથી. ૪ પ્રકૃતિના વિકારથી ૫ સ્વાભાવિક રીતે. ૬ ચિંતાની પરંપરાથી. ૭ દેવતાદિકના ઉપદેશથી. ૮ ધર્મ કાર્યના પ્રભાવથી અને ૯ પાપના ઉદ્વેગથી.
આ નવ કારણ પિકી પ્રથમના છ કારણથી શુભ વા અશુભ જે સ્વમ આવ્યું હેય તે નિરર્થક જાય છે, અને છેવટના ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com