________________
૧૩૩
ર૭ ભવ. ]. જ્ઞાની -અજ્ઞાની વિચાર, લાવી તેના નિવારણ માટે તે સૌમ્ય ઉપચાર કરી દુઃખ સહન કરે છે. પિતાથી બની શકે તેટલી શક્તિ માં તે રહે છે, અને સારવારમાં રહેલા માણસની સાથે વિવેકથી વતે છે.
એક નવયુવાન સોંદર્યવાન સ્ત્રી શંગાર સજેલી જોઈને અજ્ઞાની જીવ તેના રૂપ લાવણ્યથી મુંઝાઈ જઈ, તેના શરીરના એક એક અવયવને વખાણ, જગતમાં તેની નાલાયક ચીજોની બરાબર સર. ખામણી કરી ખુશી થાય છે. એટલું જ નહી પણ તેના સડવાસ વિગેરેની મુર્ખાઈ ભરેલી લાગણીઓ તેને થઈ આવે છે, અને કેટલાક તે તે મેળવવાને માટે જીવનને અને ધનને ખરાબ પણ કરવાનું ચુકતા નથી. ત્યારે જ્ઞાનવાન તેજ સ્ત્રીને યથાર્થ નિહાળીને જોવાની દરકાર કરતું નથી. સ્વાભાવિક તેનું સ્વરૂપ જોવામાં આવે છે તે તે વિચાર કરે છે કે, આ સુંદરતા તેની પિતાની નથી પણ ચામની છે. જગતની બીજી સ્ત્રીઓની પેઠે તેનું શરીર પણ શુક્રાદિ સપ્ત ધાતુનું બનેલું છે. તે મળમૂત્રથી ભરેલી પુતળી છે. તેને શ્વાસ પણ દુર્ગધીવાલે છે. તેણે જે શંગાર સજેલા છે તે જડ વસ્તુના બનેલા છે, તેથી તે વિશેષ શેભે છે. આ તેની સુંદરતા પણ ક્ષણીક છે, મેહને વધારનાર છે. તેના સ્વરૂપમાં મુઝાવાનું કારણ નથી. તેણીના સહવાસનું સુખ પણ ક્ષણેક છે. પરસ્ત્રીને તે મા બેન કે પુત્રી સમાન લેખવી જોઈએ. તેના શરીરને નિહાળીને જોવાથી મને શું લાભ છે? ઉલટ તેથી તે અશુભ ભાવનાના
ગે અશુભ કર્મને બંધ પડશે, અને તેનાં ફળવિ પાક મહારે ભેગવવા પડશે. આવા પ્રકારના વૈરાગ્યમય વિચાર કરી સમભાવને ધારણ કરે છે.
જ્ઞાની તપ, ધ્યાન વિગેરે શુભકિયાનુણાનમાં હોય, તે વખતે તેમને કેઈના તરફથી ઉપસર્ગાદિ થાય, તે તે વખતે તે સમભાવમાં રહી ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય માની, કર્મનિર્જરા કરતાં આત્મ વિશુદ્ધિ કરે છે. અજ્ઞાની ઉપસર્ગાદિ પાંડા કરનાર ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com