________________
૧૦૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૯ પરંતુ તે દેશના સાંભળી કેઈ સમકત પામે નહી કે કેઇએ વ્રત નિયમ લીધા નહી.
૫ જે વાસુદેવ જે દ્વીપને હોય તે બીજે દ્વીપે જાય નહી છતાં શ્રીકૃષ્ણ વાસુદેવ સતી સીરેમનું દ્રૌપદીને લેવાને ઘાતકી ખંડના દક્ષિણાદ્ધ ભારતમાં અમરકંકા નામની નગરીએ ગયા હતા.
૬ યુગલીયા મરીને નરકે જાય નહી છતાં હરિ તથા હરિણી નામના યુગલીયાનું જેટલું નરકે ગયું છે.
૭ ભુવનપતિના દેવે સામાન્ય નિયમ પ્રમાણે ઉપલા દેવ. લેકમાં જઈ શકે નહિ, છતાં ભુવનપતિ દેને ઇંદ્ર ચમરેંદ્ર અર્થ થકી સૌધર્મ દેવલોકના ઈંદ્ર સૌધર્મને નાશ કરવા તાની મર્યાદા બહાર પિતાના સ્થાનથી સૌધર્મ દેવલેક તરફ ગયે, ત્યાંથી સૌધર્મ ઇંદ્રથી પરાભવ પામી ભગવંત મહાવીર દેવના શરણે આવ્યું તેથી તે બ. ( ૮ મધ્યમ અવગાહનાવાલા એક સમયે એકસોને આઠ સાથે મોક્ષે જાય, પણ ઉત્કૃષ્ટી પાંચશે ધનુષ્યની અવગાહનાવાલા એકસોને આઠ એક સમયે સાથે સિદ્ધિપદને પામે નહી. છતાં અષ્ટાપદ પર્વત ઉપર પાંચશે ધનુષ્ય અવગાહનાવાલા એક શ્રી ઋષભદેવ ભગવંત પોતે ભરત વિના નવાણું ભરતના પુત્ર અને આઠ ભરતના પુત્ર મલી એક આઠ પુરૂષ સિદ્ધિપદને પામ્યા છે.
૯ દે પિતાના મુલ વિમાન સહિત તીર્થકરને વંદન કરવા કેઈવારે આવે નહી છતાં ભગવંત મહાવીર દેવ કૌસંબી નગરીએ સામે ર્યા, ત્યાં ચંદ્ર અને સૂર્ય જેમનાં શાશ્વતાં વિમાન
તિષ ચકમાં તે જ વિમાનમાં બેસીને પશ્ચિમ પિરાસિયે ભગવડ તને વંદન કરવા માવ્યા હતા.
૧૦ પરિગ્રહના ત્યાગી, બ્રહ્મચારી એવા સંયતીની પૂજા પ્રથમ થતી હતી. પાવાગંભી, પરિગ્રહતત, બ્રહ્મચારી ગૃહુર્થી વેશે રહેવાવાલા અસંયતિને પૂજા સત્કાર પ્રજામાં થતું નહીં. છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com