________________
૧૦૧
૨૭ ભવ. ]
દશ અરા. શ્રી સુવિધનાથ ભગવંતના નિર્વાણ પછી કેટલેક કાલ વિત્યા બાદ કાલદંષના લીધે સાધુઓને વિચ્છેદ થયે, તેથી જે સ્થવિર શ્રાવકે હતા તેમની પાસે જઈ લેકે ધર્મ પૂછવા લાગ્યા તે પણ જેવું જાણતા હતા તેવું લોકોને કહેવા લાગ્યા. તેની સાથે ગર્વના લીધે મતિ કલ્પનાથી અમેજ સુપાત્ર છીએ એવું કહી લેકેથી પુંજાવા મનાવા મિથ્યા શાસ્ત્રની રચના કરી ઉપદેશ દેવા લાગ્યા, અને લોકે તેમને પૂજવા લાગ્યા. એ અશયનીય પૂજાની શરૂઆત
ઉપર પ્રમાણે દશ આશ્ચર્યકારક બનનું વિસ્તારથી વર્ણન કલ્પશુવાદિ શાસ્ત્ર ગ્રંથમાં છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી સમજી લેવા પ્રયત્ન કરે.
દેવપ્રતિના દેવેની શકિત સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ હોય છે. તેથી તેમની કૃતિ આ પણ સમજવામાં આવી શકે નહી. હરિણગમેષિદેવ એક રાત્રીમાં આ મનુષ્ય લેકમાં આવીને થોડા રામયમાં ગર્ભ પલટવા જેવું મહાન જોખમકારક કાર્ય કેઈને પણું જાણવામાં આવે નહી એવી રીતે કરીને ગયા એમાં શંકાને સ્થાન જ નથી.
સમ્યકત્વવાન ધર્મિ જીવોની, શાસનમાં અવનવા બનાવે બનવાના પ્રસંગે ઉચિત વિવેકથી શાસનની સેવા કરવી અને પરંપરાની પવિત્ર મર્યાદાનું રક્ષણ કરવાને પિતાની શકિત અને અધિકારથી થાય તેટલી તજવીજ કરવી એ તેની ફરજ અને કર્તવ્ય છે. આ ગર્ભ પલટવાના સંબંધમાં સૌધર્મે કે ભક્તિના અંગે પિતાના કર્તવ્ય અને આચાર વિચાર કર્યો, આ બનાવ આપણને સુચવે છે કે એવા પ્રસંગે અધિકાર અને શકિતવાલા મહાનુભાવેએ આંખ મીચામણ કરી ઉપેક્ષા કરી ગમે તેવા બનાવોને જતા કરવાના નથી. એ વાત આપણે ખાસ લક્ષમાં રાખવા જેવી છે. અરિહંતાદિક દશ સ્થાન પ્રત્યે પાંચ પ્રકારને વિનય કરે એ સમકિતના ભેદમાં આવે છે. તેઓની સ્તુતિ કરવી અને આશાતનાને નાશ કરે એ વિનયના ભેદ છે. ઈદ્ર મહારાજનું આ કૃત્ય ઉચિત
જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com