________________
૨૭ ભવ. ] કર્મપ્રકૃત સ્વરૂપ.
૧૧૧ સુડતાલીશ પ્રકૃતિ પ્રવબંધિ છે. એ કર્મપ્રકૃતિએ એવા સવરૂપની છે કે જે જે ગુણઠાણું લગી જેને બંધ કહ્યો છે, તે ગુણસ્થાનકથી ઉપલા ગુણસ્થાનકે ચઢતા સુધી તે અવશ્ય બંધાયાજ કરે છે. તાંતર ૭૩ પ્રકૃતિ અધુવનંધિ છે. એનું સ્વરૂપ એવું છે કે કર્મબંધના હેતુને સંભવ છે, પણ કર્મ બંધાયે ખરૂ અથવા ન પણ બધાય જે પ્રમાણે વબંધ અને અધુવબંધ છે, તેજ પ્રમાણે કેટલીક પ્રકૃતિ પ્રયી છે અને કેટલીક પ્રકૃતિ ધૃદયી (અધુદયી) નથી. એટલે જેને નિરંતર સદાય ઊદય હોયજ તે ધ્રુદયી કહેવાય છે. અને જેને ઉદય વિચ્છેદ જાય અને તેવા પ્રકારના પુદ્ગલ પામીને ફરી ઉદય થાય તે અધુદયી કહેવાય છે. તેમજ એજ કર્મો કેટલાક જીવ આશ્રિત પ્રવાસત્તાવાળા છે, જેમકે અનાદિમિથ્યાત્વી જીવને કેટલીક કર્મ પ્રકૃતિ પ્રવસત્તાવાળી છે. કર્મો કઈવાર સત્તામાં હોય અને કોઈ વાર ન હોય તે અધુવસત્તાવાળા કહેવાય છે. જે જે પ્રકૃતિ તિપિતાના વિષયને હણે તે સર્વઘાતી અને કાંઈક હણે તે દેશઘાતી કહેવાય છે તેમજ જે જ્ઞાનાદિક ગુણને કાંઈ ન હણે તે અઘાતી કહેવાય છે. જે કમં પ્રકૃતિના વિપાક શુભ છે એટલે સુખ આપનાર છે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે, અને જે કટુ વિપાક એટલે દુઃખ આપનાર છે તે પાપપ્રકૃતિ કહેવાય છે. જે કર્મ પ્રકૃતિ અનેરી બીજી બીજી પ્રકૃતિને બંધ અથવા ઉદયનિવારીને પિતાને બંધ તથા ઉદય દેખાડે તે પરાવતિની અને જે પરને ઉદય વાર્યા વિના જ પિતાને બંધ ઉદય દેખાડે તે અપરાવતિની પ્રકૃતિ કહેવાય છે. આ કર્મ પ્રકૃતિમાંથી કેટલીક પ્રકૃતિ ક્ષેત્રવિપાકી છે, એટલે આગામિભવે જતાં વિચાલે વિગ્રહગતિ વતતાં પિતાને વિપાક દેખાડે છે એટલે ઉદય આવે છે તેથી તેને ક્ષેત્રવિપાકી કહે છે. જેમકે ચ ર આનુપૂર્વી કેટલી છવ વિપાકી છે જે જીવને જ્ઞાન દર્શને ચારિત્રાદિક આત્મગુણને વિષે તથા ઇંદ્રિય ઉચ્છવાસાદિકને વિષે પિતાને કરે અનુગ્રહ ઉપઘાત દેખાડે છે તે માટે તેને જીવિ પાકી કહે છે. જો કે સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com