________________
૨૭ ભવ. ]
દેવાન દાના અપરાક્ષ પ્રેમ.
૧૦૩
આશ્રિત જે પ્રકારનુ' અવધિજ્ઞાન તેમને હોય તે અવધીજ્ઞાન સહિત તેઓ મનુષ્ય ભવમાં આવે છે. તે નિયમાનુસાર ભગવતને અવધિજ્ઞાન હતુ. ગર્ભ પલટવાના અનાવને ભગવત પાતે જાણતા હતા. આ ચમત્કારિક દૈવી મનાવના ખુલાસે ભગવંતે પાતેજ કરેલે છે,
કેવલ જ્ઞાન ઉપ્સન્ન થયા પછી વિજનના અનુગ્રહના માટે ગ્રામાનુગામ વિહાર કરતાં એક વખત ભગવત બ્રાહ્મણકુંડ ગ્રામે આવ્યા. તેની બહાર મહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાએ ત્રણ ગઢવાળુ સમવસરણુ રચ્યું. તેમાં પ્રભુ પુત્ર સિંહાસન ઉપર પૂર્વી ભિમુખે બીરાજ્યા અને ગૌતમસ્વામી વિગેરે ગણધર મહારાજ અને દેવતાદ્વિપદા પાત પેાતાને યોગ સ્થાને બેઠા. સજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજના ત્યાં આવ્યા, તેમાં દેવાન'દા અને ઋષભદત્ત પણ આવ્યા. તે પ્રભુને પ્રદિક્ષણા દેઇ પ્રભુને વદન કરીને ગ્ય સ્થાને બેઠા. દેવાનંદાને ખમર નથી કે આ મહારા પુત્ર છે. છતાં પ્રભુને જોઇને કુદરતી રીતે તેનામાં માતૃ પ્રેમે ઉછલે માર્યાં, તેનું શરીર રોમાંચિત થયુ. આન'દ અને પ્રફુલ્લિત મુખવડે એક ચીતથી પ્રભુને નિહાલતાં તેના સ્તનમાંથી દુધ ઝરતા લાગ્યું'.આ મનાવ જોઇ ગીતમ સ્વામીને શંસય થયા અને વિસ્મય પામ્યા. તેથી તેમણે પદા સમક્ષ ભગવંતને અંજલી જોડીને પુછ્યું કે, હે પ્રભુ ! આપને જોઈને આ ખાઇની દ્રષ્ટિ દેવતાની જેમ નિમેષ કેમ થઈ ગઈ ? તે વખતે પ્રભુએ ઉત્તર આપ્યા કે હુ ગત્તમ ! હું એ દેવાન‘દાની કુક્ષિમાં ઉત્પન્ન થઈ ખ્યાશી દિવસ રહેલા છુ' ત્યાંથી ગલ' પલટન કરીને ત્રિશલા માતાના ગર્ભમાં લાવવામાં આવ્યા એ સંબંધીના તમામ વૃત્તાંત જણાવી કહ્યું કે આ પરમાને નહી જાણતા છતાં મહારે વિષે વાત્સલ્યભાવ તેનામાં ઉત્પન્ન થયા છે. પુર્વ સાંભળવામાં આવી નહતી કે કોઈ જાણતું નહતું, તેવી ચમત્કારીક વાત સાંભળી દેવાન ́દા, ઋષભદત્ત, અને બધી પદા વિસ્મય પામી ગઈ, આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં ! અને એક સામન્ય ગૃહસ્થધમિ એવા આપણે કયાં ! એમ વિચારીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
4
www.umaragyanbhandar.com